@Hasmukhpatelips નમસ્તે સર.
GPSSB AAE 355 માં જે કોર્ટ કેશ ચાલી રહ્યો છે એનો ચુકાદો આવે પછી જ નિમણુક પત્ર ની કાર્યવાહી આગળ વધારવા વિનંતી.
આ તો ડિપ્લોમા ઇજનેરી ના ઉમેદવારો સાથે અન્યાય છે બધા માં ડિગ્રી ઉમેદવારો ને માન્ય ગણી ને ઓર્ડર આપી દેવામાં આવે છે કોર્ટ કેસ ચાલુ હોવા છતાં.

@deepakrajani123 પંચાયત વિભાગ ની સિવિલ એન્જિનિયર ની ભરતી નુ નિરાકરણ આવસે કે નહી ?, ના સરકાર ને કોઈ રુચિ છે ના હાઈકોર્ટ ને , તો ઉમેદવારો હવે ક્યા જાય ? 2વર્ષ થી અત્યાર સુધિ 30 વખ્ત તારીખ પડી છે.

@deepakrajani123 GSSSB Ad. 213 સર્વેયર ની પરીક્ષા લેવામાં એ પહેલાં adv 209 વર્ક આસિસ્ટન્ટ નું અને 207 એડિશનલ આસિસ્ટન્ટ ઇજનેર નુ ફાઇનલ રિઝલ્ટ જાહેર કરવા વિનંતી
જેથી ઘણાં ઉમેદવારો ઓવરલેપ થતાં અટકે
@CMOGuj@GSSSB_OFFICIAL