@YAJadeja#Guj_Govt_Declare_Recruitment
*પંચાયત વિભાગ હેઠળ અધિક મદદનીશ ઇજનેર(AAE ) સિવિલ ની ભરતી ૨ વર્ષથી કોર્ટ કેસ ના લીધે અટકેલી હોય ,કોર્ટ દ્વારા દર વખતે હિયરિંગ થયા વગર તારીખ જ આપવામાં આવે છે, ઝડપથી નિરાકરણ લાવી ઉમેવારો ને ન્યાય આપવા વિનંતી, 🙏
વ્યક્તિ પોતાના આત્મસન્માન માટે મળેલ એવોર્ડ પાછો કરે છે.
તમે ગુલામ સમકક્ષ કરાર આધારીત નોકરી માંથી રાજીનામુ આપી જ શકો!
સરકાર ઉમેદવારોની મજબુરીનો લાભ ઉઠાવે છે,
હવે કાયમી મોટી ભરતી નહીં તો લોકસભામાં વોટ નહીં.
#Guj_Govt_Declare_Recruitment
@Hasmukhpatelips સાહેબ મહેરબાની કરીને પંચાયત દ્વારા લેવામાં આવેલ AAE Civil ની પરીક્ષામાં થયેલ કોર્ટ કેસને ફસ્ટ્ટ્રેક કોર્ટ માં ચલાવવા વિનંતી.. ૪૫ દિવસ ની લાંબી તારીખો પડે છે આ રીતે ૧.૫ વર્ષ વિતી ગયું હવે કેટલા વર્ષ બેસાડી રાખશો.
સરકારમાં બની બેઠેલા ઊંચા અધિકારીઓ હોય ત્યારે ૨૫ લાખથી પી.એસ.આઇ બની શકાય છે પરંતુ સાચા વિદ્યાર્થીઓ દ્વારા 16 મહિનાથી GPSSB 13/21 AAEની ભરતી માટે થયેલ કેસમાં ફાસ્ટ ટ્રેક પર લાવી શકતા નથી આ તો કેવી સરકાર અને સરકારમાં બેઠેલાઉચ્ચ સત્તાધારી અધિકારીઓ @Hasmukhpatelips@sanghaviharsh
LRDના કેસમાં ફાસ્ટ ટ્રેક ઉપર લઈ ગઈ અને હસમુખ પટેલ સાહેબે નિરાકરણ દસ દિવસમાં કે લાવી ચૂક્યા હતા તેવી રીતે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરGPSSB 13/202122ના કેસને પણ ફાસ્ટ ટ્રેક ઉપર લઈ જઈને ગણતરીના દિવસોમાં કેસનું નિરાકરણ લાવી શકો છો
@deepakrajani123@CMOGuj
ગુજરાત સરકારમાં બની બેઠેલા ઊંચા અધિકારીઓ હોય ત્યારે ૨૫ લાખથી psiબની શકાય છે પરંતુ સાચા વિદ્યાર્થીઓ દ્વારા 16મહિનાથી GPSSB 13/21 AAEની ભરતીમાટે થયેલ કેસમાંફાસ્ટ ટ્રેક પર લાવી શકતા નથી આ તો કેવી સરકાર અને સરકારમાં બેઠેલાઉચ્ચસત્તાધારીઅધિકારીઓ @CMOGuj@Hasmukhpatelips@sanghaviharsh
@deepakrajani123 ગુજરાત સરકારમાં બની બેઠેલા ઊંચા અધિકારીઓ હોય ત્યારે ૨૫લાખથી psiબની શકાય છે પરંતુ સાચા વિદ્યાર્થીઓ દ્વારા 16મહિનાથી GPSSB 13/21 AAEની ભરતીમાટે થયેલ કેસમાંફાસ્ટ ટ્રેક પર લાવી શકતા નથી આતો કેવી સરકાર અને સરકારમાં બેઠેલાઉચ્ચસત્તાધારીઅધિકારીઓ @CMOGuj@Hasmukhpatelips@sanghaviharsh
પરીક્ષા લેવાયા ના 16 મહિના થયા છતાં મેટર કોર્ટ સમક્ષ છે. પંચાયત સેવા પસંદગી મંડળ થોડું ધ્યાન આપે તો મેટર પુરી થઈ શકે છે.
ડિપ્લોમા સિવિલ એન્જિનિયર માટે જૂજ જ ભરતી આવે છે જેમાં પણ કોર્ટ મેટર થાય છે તો આનું ઝડપી નિવારણ લાવવા વિનંતી
જે રીતે LRDના કેસમાં ફાસ્ટ ટ્રેક ઉપર લઈ ગઈ અને હસમુખ પટેલ સાહેબે નિરાકરણ દસ દિવસમાં કે લાવી ચૂક્યા હતા તેવી રીતે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરGPSSB 13/202122ના કેસને પણ ફાસ્ટ ટ્રેક ઉપર લઈ જઈને ગણતરીના દિવસોમાં કેસનું નિરાકરણ લાવી શકો છો
@deepakrajani123@Hasmukhpatelips@CMOGuj