@deepakrajani123 પંચાયત મંડળ દ્વારા લેવાયેલ અ.મ.ઇ. સીવીલ ની પરીક્ષા નાં કેસ માં દોઢ વર્ષ થી પણ વધુ સમય થયો છે અને કોર્ટ કેસ માં તારીખ પે તારીખ પડી રહી છે આજે પણ નવી તારીખ પડી છે કોઈ નક્કર નિર્ણય આવતો નથી તેના પર ખાસ ધ્યાન આપી ને ચુકાદો આવે તેવી ઉમેદવારો ની માંગ છે @CMOGuj
છેલ્લા દોઢ વર્ષ થી પંચાયત સેવા મંડળ દ્વારા લેવાયેલ અ.મ.ઇ સીવીલ ની પરીક્ષા નો કેસ હાઈકોર્ટ માં હજુ પણ ચાલે રહ્યો છે તેમાં કોઈ નિર્ણય આવતો નથી આજે તે કેસની સુનાવણી કોર્ટ માં છે તો આ કેસ નો જલ્દી જ કેસ નિર્ણય આવે અને બીજી અટકેલી ભરતી પ્રક્રિયા પણ જલ્દી જ પૂર્ણ થાય @CMO
@KajalAmbaliya મેડમ હવે AAE નું કંઈક કરો. ૧.૫ વર્ષ થયું.. નાની ભરતી હોવાથી કોઈ ને ભરતી પૂરી કરવામાં રસ જ નથી. LRD, GPSC જેવી પ્રખ્યાત ભરતી ના કેસ ૧ મહિના માં પૂરા થઈ જાય છે. નાની ભરતી હોય એટલે કોઈ ધ્યાન નથી આપતું.

@Hasmukhpatelips@monakhandhar@deepakrajani123