@INCGujarat@shaktisinhgohil@AmitChavdaINC ગુજરાતમાં શિક્ષક ભરતી પ્રક્રિયા શરૂ થઈને વર્ષો થઈ ગયા છતાં એની પ્રક્રિયા પૂર્ણ નથી થઈ શકી,
ગુજરાતના શિક્ષણમંત્રી માત્ર જૂઠા વાયદા પર વાયદા કરે છે પણ ભરતી પ્રક્રિયામાં તસ્દી લેતાં નથી.
આપને વિનંતી છે આ બાબતે મજબૂત રીતે રજૂઆત કરો,
અમારો વિરોધ કે આવેદન ની એમના પર કોઈ અસર થતી નથી.
@prafulpbjp પાછલાં ૨ વર્ષોથી સમીક્ષા કરી રહ્યાં છો છતાં શિક્ષકોની કાયમી ભરતી કરી શક્યા નથી!
આવી કેવી ભરતી પ્રોસેસ કે આટલાં બધાં વર્ષો લાગે?
શિક્ષણ મંત્રી તરીકે આપની પ્રાથમિકતા શિક્ષણ હોવી જોઈએ એવું નથી લાગતું?
નેતાઓની પરીક્ષા આજ પૂર્ણ અને એમનું પરિણામ ગણ્યા ગાંઠ્યા કલાકો મા આવશે પણ જુઠ્ઠા વાયદા આપનાર પારદર્શિતાની વાતો કરનાર @kuberdindor શિક્ષકોની ભરતી મોડુ થવાનું કારણ પારદર્શકતા હોય તો નેતાઓની પરીક્ષા માં એ નથી કે શુ?
આપના 1 મહિના માં કેટલા દિવસો આવે જણાવો??જૂન થી 16-2 પુર્ણ પણ નિમણુક?
@nidhirpatel6 ગુજરાત રાજ્યનું યુવાધન કામ કરવા માંગે છે પણ સરકાર રોજગારી નથી આપતી!
શિક્ષકો ની ભરતી જ જોઈ લો!
આટલી બધી જગ્યા છે સામે લાયક ઉમેદવારો પણ છે છતાં ૨ વર્ષ થઈ ગયા કાયમી શિક્ષકો ની ભરતી સરકાર કરવા તત્પરતા નથી દાખવતી.
માત્ર અને માત્ર જૂઠા વાયદાઓ કરે છે.
@sanghaviharsh@Bhupendrapbjp ગુજરાતના ભાવિ શિક્ષકો માટે ક્યારે સંવેદનશીલ નિર્ણય લેશો?
શિક્ષણમંત્રી શિક્ષણ સિવાય ના બધા કાર્યો કરે છે!
૨ વર્ષ થયાં છતાં કાયમી શિક્ષક ની ભરતી કરી નથી શક્યા!
ગુજરાત સરકારની આ કેવી કાર્યક્ષમતા?
📌1) ૯થી૧૨ નું PML અને DV શેડ્યુલ પ્રસિદ્ધ કરો.
📌2)૧થી૮ નું PML પ્રસિદ્ધ કરો.
📌3)ઉનાળુ વેકેશન પહેલા શિક્ષક ભરતીની તબ્બકાવાર સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂક પત્રો એનાયત કરવા બાબતે vsk અને સચિવાલય ખાતે રજૂઆત@kuberdindor@Bhupendrapbjp@prafulpbjp@Mukeshias@hdraval93
📌1) ૯થી૧૨ નું PML અને DV શેડ્યુલ પ્રસિદ્ધ કરો.
📌2)૧થી૮ નું PML પ્રસિદ્ધ કરો.
📌3)ઉનાળુ વેકેશન પહેલા શિક્ષક ભરતીની તબ્બકાવાર સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂક પત્રો એનાયત કરવા બાબતે vsk અને સચિવાલય ખાતે રજૂઆત@kuberdindor@Bhupendrapbjp@prafulpbjp@Mukeshias@hdraval93
@Krishna760046 ગુજરાત સરકારને પૂર્ણ બહુમત મળ્યા છતાં પેપર માં લોચા વાળે એ સરખું કરવા જાય તો ભરતી ના કરે સમય પર!
શિક્ષક ભરતી જ જોઈ લો ૨ વર્ષ પૂર્ણ થયા પણ એક પણ કાયમી શિક્ષક ની ભરતી નથી કરી શક્યા!
હવે તો મીડિયા ને પણ યાદ નથી કે શિક્ષક ભરતી ક્યાં પહોંચી એ!
આભાર શિક્ષણમંત્રી શ્રી @kuberdindor
🏛️Supreme Court : સુપ્રીમ કોર્ટે કર્મચારીઓ, મજૂરો મુદ્દે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે અને કોન્ટ્રાક્ટ પ્રથાના દુરુપયોગની ટીકા કરી છે. કોર્ટે કહ્યું કે શ્રમિકો વર્ષો સુધી કોન્ટ્રાક્ટ પર કામ કરતા રહે છે છતા કાયમી શ્રમિકના લાભોથી વંચિત રખાય છે જે ચલાવી ન લેવાય. નિમણૂંક ભલે કામચલાઉ હોય પરંતુ વર્ષો સુધી તેણે સેવા આપી હોય તો કાયમી કર્મચારી જેટલા જ અધિકારો મળે. અમારા અગાઉના ચુકાદાઓનો ઉપયોગ શ્રમિકોને તેના અધિકારોથી વંચિત રાખવા માટે ના કરી શકો.
#SupremeCourt #IndianJudiciary #GujaratiNews #GScard
#Remove_Fix_Pay_Gujarat
#સમાન_કામ_સમાન_વેતન
@Bhupendrapbjp
🔴 ભરતીનું #ગાજર કેટલે પહોંચ્યું...!? 😅
✍️ ટેટ ટાટ પાસ ઉમેદવારોની ભરતી કેમ નથી થતી!? શું તમે જાણો છો...🤔👇🏻
સરકારી આંકડા પ્રમાણે શિક્ષણ વિભાગમાં "75000 જેવા શિક્ષકોની જગ્યાઓ ખાલી છે."
📌 હવે તમે આવેદન નિવેદન કરો "સાહેબ જગ્યા ભરો, અમારી ભરતી કરો"
🤔 એટલે શિક્ષણમંત્રી શું કહે, "હા હા તમારી ભરતી કરવાની જ છે ને... અમે એના માટે તો આ પદ ઉપર છીએ..."🫡
🧾 એટલે બીજા દિવસે છાપાઓ અને મીડિયાની હેડ લાઈનમાં મોટા મોટા અક્ષરે આવે 👇👇
"શિક્ષણમંત્રીએ ઉમેદવારોને આપી હૈયા ધારણા.. ઉમેદવારો ની શિક્ષણ વિભાગમાં મોટા પાયે ભરતી કરવામાં આવશે."
(ક્યારે અને કેટલી!? એનો કોઈ જ ઉલ્લેખ ન હોઈ🤨)
🤭 છાપામાં આવી ગયું એટલે શિક્ષણમંત્રી અને ઉમેદવારો બન્ને રાજી નાં રેળ..
📌 આમાં 4-5 મહિના જતા રહે એટલે અમુક જાગૃત ઉમેદવાર જાગે અને ઉઘરાણી કરવા જાય એટલે શિક્ષણમંત્રી સીધા તો મળી ન જાય, એકાદ મહિનો લબડાવે પછી મળે એટલે પાછી સુફિયાણી વાતો કરે હા ભરતી નું મને યાદ જ છે પણ હમણાં શું ચૂંટણી નું કામકાજ હતું એટલે એમાં વ્યસ્ત છું, ચાલો હું ફ્રી થઈને જોઇ લઉ છું.
ઉમેદવારો ને એમ થાય કે જોયું શિક્ષણમંત્રી એ આપણને સાંભળ્યા અને હકારાત્મક જવાબ આપ્યો, બહાર આવીને ફરીથી વાહ વાહ કરવાનું શરૂ. 😀 (પણ એને કોણ સમજાવે કે ભરતી અધિકારી કરે છે)
🙃🤫ઉમેદવારોનાં 4-5 મહિના આ ચિગમ ચાવવામાં માં જતા રહે,
😓 વળી પાછા અમુક ઉમેદવારો થોડા અકળાય એટલે પાછા VSK અને શિક્ષણ વિભાગના ચક્કર લગાવવાનું શરૂ કરે..
🤓 અધિકારીઓ પણ શાણા હોઈ એટલે તે મંત્રી ઉપર ઢોળે, અમારા હાથ માં ક્યાં કંઈ છે ! મંત્રી કહે તો અમે ભરતી કરીએ ને ! ઉપરથી મંજૂરી જ નહિ આવતી ને..😤
એટલે ઉમેદવાર પાછા શિક્ષણમંત્રી પાસે દોડે, દર વખતની જેમ શિક્ષણમંત્રી 4-5 વખત લબડાવે એટલે ત્યાં થોડો ગુસ્સો😠 શાંત થઈ જાય અને અમુક સાથે મુલાકાત કરે ત્યારે પાછી નવી કેસેટ શરૂ થઈ જાય હું અધિકારી ને કહી દઉં છું માંગણાપત્રક મંગાવી લે.
😤 મંત્રી એકાદ અધિકારી ને રોફ જમાવતા હોઈ એમ ફોન કરીને ઝાટકતા હોવાનો "ડોળ" (દેખાડો) પણ કરે..
🤭 જોનાર ઉમેદવારોને એમ થઈ જાય કે જોયું મંત્રી સાહેબે તો અધિકારીઓ નો ઉધડો લીધો હવે તો ભરતી આવશે જ..
એટલે પાછા શિક્ષણમંત્રીનાં ગુણગાન ગાવાનું શરૂ..🎷
આમાં ને આમાં 4-5 મહિના જતા રહે ને ભરતી નામે સૂકું પાંદડું પણ ન હલે એટલે .......🍂
🤨 ઉમેદવારો વધારે અકળાય ને ફરી સોશિયલ મીડિયાનાં યોદ્ધાઓ નીકળી પડે હવે તો ભુક્કા કાઢી નાખવા જ છે. 😀
💔 આ વખતે તો શિક્ષણમંત્રીની વાતમાં આવવું જ નથી... હવે તો આંદોલન જ કરવું છે. 💪
🤔એમાં સરકારની પગચૂંબી કરનાર અમુક ટણપા ઉમેદવાર અધિકારી પાસે સારા થવા ચુગલી કરી આવે.🤫
😉એટલે અધિકારી મંત્રીને કહે, સાહેબ આ વખતે ઉમેદવારોનો પારો થોડો ગરમ છે એટલે કંઈક કરવું પડશે. એટલે મંત્રી ચોકઠાં ગોઠવી નાખે ને બીજા દિવસે સવારે ન્યુઝ પેપર માં સમાચાર આવે શિક્ષણ વિભાગ માં થશે મોટી ભરતી, શિક્ષણ વિભાગે કરી તૈયારી શરૂ, "ટુંક સમયમાં જ શિક્ષણ વિભાગમાં કરવામાં આવશે મોટી ભરતી" (ટુંક સમયની વ્યાખ્યા આજદિન સુધી બની જ નથી)
પછી શું ? 🤔
હરખપદુડા ઉમેદવારો પાછા રાજી નાં રેળ...🤩
😄 હવે તો ન્યુઝ પેપર માં આવી ગયું એટલે ભરતી થઈ જ જાય ને...
(પણ ઉમેદવારે ને ક્યાં ખબર પડે છે કે ન્યુઝ પેપરમાં જાહેરાત આવવાથી ઑફિસિયલ નોટીફિકેશન નથી આવી જતું.)🤠
પાછા ઉમેદવારો સપનાઓ જોવામાં 4-5 મહિના પોઢી જાય...😴
પછી અચાનક એક દિવસ જાગે....🤯
પાછા ચાલુ કરે...🧐
"પાર્થને કહો ચઢાવે બાણ,💪
હવે તો યુદ્ધ એ જ કલ્યાણ."💥
"હમ હમારા હક માંગતે નહિ કિસી સે ભીખ માંગતે.." 💪
હવે તો આંદોલન જ કરવાનું છે...💪
અને આ વખતે તો ન્યાય ન મળે ત્યાં સુધી ગાંધીનગર છોડવાનું નથી.😠
બધા એક સાથે ભેગા થઈને આંદોલન કરે..
સરકાર પોલીસ નાં જોરે આંદોલન ડામે,
ઉમેદવારોને રોડ ઉપર ઘસેડવામાં આવે.
શિક્ષણમંત્રી ની નામોશી થાય,
📌પછી શિક્ષણમંત્રીને લાગે હવે ભરતી કરવી પડશે..
એટલે અચાનક આંકડા સાથે "ફક્ત #જાહેરાત" કરવામાં આવે.
આ બધામાં એક નહિ અસંખ્ય આંદોલન થાય, ઉમેદવારો સરકારને જગાડવા અઢળક રચનાત્મક કાર્યક્રમ આપે.અગણિત આવેદન નિવેદન......
ત્યારે માંડ ફક્ત જાહેરાત થાય કે,
1) દર 15 જૂને કાયમી શિક્ષકોની ભરતી કરીશું!!😄
2) દિવાળી પહેલા કાયમી શિક્ષકોની ભરતી કરીશું!!😅
3) ડિસેમ્બરના અંત સુધીમાં કાયમી શિક્ષકોની ભરતી કરીશું!!😆
4) એક મહિનામાં ૨૪,૭૦૦ ને નિમણુંક પત્ર એનાયત કરીશું!!!🤣
(અંતે......કાયમી શિક્ષકોની ભરતી નાં નામે તો મીંડું જ...)⭕️
🔴 કડવું લાગશે પણ સત્ય છે જેને સ્વીકારવું જ પડશે.
બાકી છેલ્લે તો એટલું જ કહીશ કે,
#રઘુકુળ_રીત_સદા_ચલી_આયી
#પ્રાણ_જાયે_પર_વચન_ન_જાયે
☝️આ છેલ્લા ચાર વર્ષ નો ફ્લેશબેક યાદ કરાવ્યો.. હજી આગળ કેટલો સમય નીકળશે તે નક્કી જ નથી...
બોલો સાચું છે કે ખોટું ? તમારો અનુભવ શું કહે છે ?
ગુજરાતના શિક્ષણમંત્રીએ અત્યાર સુધી એક જ વાત સાચી કહીં છે,
"૨૦૨૭ સુધી કોઈ કાયમી ભરતી ના થાય"
(આ વાક્ય સૌ પ્રથમ વાર ઉમેદવારો જ્ઞાન સહાયક યોજના રદ કરવા માટે એમને મળવા ગયા હતા ત્યારે કહીં હતી.)
બીજી બધી કહેલી વાતો આ સાચી વાત ને છુપાવા માટે કહીં છે!
સમજાય તો વંદન બાકી મોજ કરો!
@INCGujarat@shaktisinhgohil@AmitChavdaINC@drmanishdoshi ગુજરાતના શિક્ષણમંત્રી ૨ વર્ષમાં કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી!
પ્રચંડ બહુમત છતાં કાર્ય ના થઈ શકે તો સમજવું એમણે શિક્ષણ સિવાય તમામ કાર્ય કરવા છે જેથી એમની સસ્તી લોકપ્રિયતા ટકી શકે.
@kuberdindor