Amrit Kaal Budget has special focus on urban planning and infrastructure development. Sharing my remarks at a post-budget webinar. https://t.co/2NjwHTQcU8
ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp જીને જન્મદિવસ ની હાર્દિક શુભેચ્છાઓ.
પરમ કૃપાળુ પરમાત્મા આપશ્રીને સ્વસ્થ, સુદીર્ઘ અને સમૃદ્ધિમય જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.