@Flipkart@flipkartsupport I placed an order and the expected date of delivery is 26 th may. But, till today I haven't received my order. Please look into that .
આજે હું ઇન્ફોસિટી થી ૬:૦૩ ની મેટ્રો ટ્રેન માં સફર કરી રહ્યો હતો ત્યારે અચાનકથી રાંદેસણથી રાયસણ વચ્ચે મેટ્રો પર પથ્થર મારવાની ઘટના સર્જાઈ હતી અથવા કંઈક અથડાઈ અને કાચ તિરાડ પડી ગઇ હતી.
@gujaratmetro@GujaratPolice@CollectorGnr
શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આલ્ફા વન મોલમાં આવેલી KFC રેસ્ટોરન્ટમાંથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પાણી અને ફૂડ સેમ્પલ લેવાયું હતું. જેમાં પાણીનું સેમ્પલ અનફીટ આવતા આજે KFC રેસ્ટોરન્ટને સીલ મારવામાં આવ્યું છે.
#ahmedabad