આજ રોજ બીંઈંગ ટુગેધર ટ્રસ્ટ દ્વારા પ્રોજેક્ટ પરિવાર અંતર્ગત બે વૃદ્ધ માતાઓને માસિક રાશન આપવામાં આવ્યું. 🙏✨
પ્રોજેક્ટ પરિવાર એ એવી પહેલ છે જ્યાં દર મહિને એવા વૃદ્ધ મા–બાપને રાશન આપવામાં આવે છે જેઓ હવે પોતે કામ કરી શકતા નથી કે ભિક્ષા પણ નથી માગી શકતા. 💙🌿
#beingtogethertrust