gulm_gujarat શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી નિમિતે ડીસા નગરપાલિકા દ્વારા સરદાર બાગ ડીસા ખાતે તારીખ 25/02/2026 ના રોજ સ્વદેશી મેળાનો શુંભારંભ કરવામાં આવેલ. @CMOGujrat@comaoffice @remyaias @NULM_MoHUA@urban_gujarat @gulm_gujarat
અર્બન ડેવલોપમેન્ટમાં ગુજરાત છે દેશનું રોલમોડલ
વિશ્વની સૌથી ઊંચી અને વિરાટ પ્રતિમાનું ગૌરવ મળ્યું આપણાં ગુજરાતને
લોહપુરૂષને મળી સાચી શ્રદ્ધાંજલી, ગ્લોબલ ટુરિઝમના મેપ પર ઝળક્યું ગુજરાત
#UDY2025
Smart City Mission : શહેરોને સ્માર્ટ, સસ્ટેનેબલ અને વર્લ્ડ ક્લાસ બનાવવાનું વિઝન !
ગુજરાતના શહેરો આજે આધુનિક સુવિધાઓ સાથે નવી ઓળખ બનાવી રહ્યા છે. સુવિધા, સસ્ટેનેબિલિટી અને ટેક્નોલોજી, આ ત્રણ સ્તંભ પર આગળ વધી રહ્યું છે સ્માર્ટ ગુજરાત !
#SmartCityMission#UDY2025
નાના-નાના પગલાં છે બહુ અસરદાર
જેનાથી આપણે પણ બનીશું
શહેરોની વિકાસયાત્રામાં ભાગીદાર
સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવીએ, તેના બદલે કાપડની થેલીનો ઉપયોગ કરી પર્યાવરણ પ્રત્યે પોતાની ફરજ બજાવીએ
#UDY2025
નવા વર્ષનો શુભારંભ નવા સંકલ્પો સાથે કરીએ
વિકાસના માર્ગે નવા વિચાર, નવી ઊર્જા અને નવી પ્રેરણા સાથે આગળ વધીએ.
મજબૂત સંકલ્પ શક્તિથી વિકસિત ગુજરાતનું નિર્માણ કરીએ
#HappyNewYear#VikasNaSankalp#UDY2025
દિવાળી એટલે સુખ, શાંતિ, સમૃદ્ધિનું પર્વ
રાજ્ય સરકારના સુનિયોજિત પ્રયાસો અને અસરકારક અમલીકરણથી જનસુખાકારીની સુવિધાઓ વિસ્તરી, પરિણામે નાગરિકોના જીવનમાં પ્રસરી ઉજાસ
આ ઉજાસથી સૌ પરિવારોને મળી છે દિવાળી જેવી ખુશીઓ
આપ સૌને પણ દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ
#HappyDiwali#UDY2025
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે રાજ્ય સરકારની નવી પહેલ
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજ્યભરમાં 10 IAS કોચિંગ સેન્ટરનો થયો શુભારંભ
હવે સરકારી પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને મળશે સંપૂર્ણ માહિતી સાથે શ્રેષ્ઠ માર્ગદર્શન
#VikasSaptah2025#UDY2025
વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ગુજરાતના શહેરી વિકાસના નવા અધ્યાયનો શુભારંભ
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત
જેનાથી Ease of Living નું સ્તર વધશે અને જન સુખાકારી સાથે શહેરી વિકાસને નવી ગતિ મળશે.
#UDY2025
શહેરી વિકાસ વર્ષ 2025 અને વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે થશે ₹2885 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત.
🗓️ 15 ઓક્ટોબર, 2025
📍મહાત્મા મંદિર, ગાંધીનગર
#UDY2025#VikasSaptah2025