અનેક પડકારો વચ્ચે પણ મોદી સરકાર સતત ટકી કેમ શકે છે એનું ઉદાહરણ આ નિર્ણય છે
થોડા સમયની હાંસી અને ટીકા બરાબર પણ સરકારનું લચીલાપણું અને નિર્ણયો પાછા લેવાની ક્ષમતા જ એમને ટકાવી શકે છે
જ્યાં સુધી સરકાર ટીકા આંદોલન અને પ્રતિકારને ફીડબેકની જેમ લેતી રહેશે ત્યાં સુધી રાજનીતિક મજબૂત રહેવાની સંભાવનાઓ વધતી જશે.
Gen - Zને અભિનંદન પણ સરકારના લચીલાપણાની પણ પ્રશંસા.
This month, India has witnessed several achievements that make every citizen proud. These achievements have further strengthened India's journey towards self-reliance.
#MannKiBaat
झुलसाता जेठ मास, शरद चाँदनी उदास,
सिसकी भरते सावन का, अंतरघट बीत गया...
एक बरस बीत गया...
ये केवल कविता की पंक्तियाँ नहीं, बल्कि आपातकाल के उस दौर की पीड़ा, घुटन और लोकतंत्र पर लगे पहरे की सशक्त अभिव्यक्ति हैं।
संविधान हत्या दिवस पर सुनिए भारत रत्न अटल बिहारी वाजपेयी जी की यह कालजयी कविता, जो 1975 के आपातकाल के अंधकारमय दौर की वेदना, संघर्ष और लोकतंत्र की पुकार को आज भी उतनी ही प्रभावशाली आवाज़ देती है।
#SamvidhanHatyaDiwas
#Emergency1975 #DarkDaysOfEmergency
તારીખ 25 જૂન 2026 થી 02 જુલાઈ 2026 સુધી સંસદીય પેટ્રોલિયમ અને નેચરલ ગેસની સ્ટેન્ડિંગ કમિટીની સ્ટડી વિઝિટમાં વ્યસ્ત હોવાથી મતવિસ્તારમાં ઉપસ્થિત રહી શકીશ નહીં.
આ સમયગાળા દરમિયાન કોઈપણ જરૂરી કાર્ય, રજૂઆત અથવા પ્રશ્ન માટે આપ માંડવી સ્થિત સાંસદ જનસંપર્ક કાર્યાલયનો સંપર્ક કરી શકશો.
For generations we told children:
Become an engineer.
Become a doctor.
Become a CA.
But what about the child whose talent was storytelling, music, filmmaking, communication or art?
The internet didn’t create talent.
It simply gave creative people a profession.
I’m not talking about meaningless content made only for views. I’m talking about genuine creators who educate, document, entertain and preserve culture.
Maybe the question isn’t:
“Why are creators earning well?”
The real question is:
“Why aren’t we teaching creative entrepreneurship, storytelling and digital media in our institutions?”
Success is no longer limited to one degree.
#CreatorEconomy #FutureOfWork #CreativeCareers
कांग्रेस पार्टी के अध्यक्ष मल्लिकार्जुन खड़गे और उनके बेटे एक ट्रस्ट के माध्यम से कर्नाटक में जमीन की लूट और भ्रष्टाचार कर रहे हैं। इस ट्रस्ट का नाम है ‘सिद्धार्थ विहार ट्रस्ट’।
इस ट्रस्ट में मल्लिकार्जुन खड़गे, बेटे प्रियांक खड़गे, दामाद और उनकी पत्नी शामिल हैं। ये ट्रस्ट मल्लिकार्जुन खड़गे के परिवार का है।
मल्लिकार्जुन खड़गे और प्रियांक खड़गे ने इस ट्रस्ट के माध्यम से अलग-अलग जमीनों पर कब्जा किया और अपनी राजनीतिक ताकत का इस्तेमाल करते हुए गरीबों की जमीन हड़प ली।
- श्री @pradip103
पूरा देखें
https://t.co/VwXyhzmWPU
𝐀𝐬𝐬𝐚𝐦 𝐢𝐬 𝐞𝐦𝐞𝐫𝐠𝐢𝐧𝐠 𝐚𝐬 𝐈𝐧𝐝𝐢𝐚’𝐬 𝐧𝐞𝐱𝐭 𝐬𝐞𝐦𝐢𝐜𝐨𝐧𝐝𝐮𝐜𝐭𝐨𝐫 𝐩𝐨𝐰𝐞𝐫𝐡𝐨𝐮𝐬𝐞.
➡️ Tata’s semiconductor facility in Jagiroad is taking shape.
➡️ Two more semiconductor units are set to come up in Assam.
➡️ High tech manufacturing, investment and jobs are heading to the Northeast.
𝐅𝐫𝐨𝐦 𝐛𝐞𝐢𝐧𝐠 𝐧𝐞𝐠𝐥𝐞𝐜𝐭𝐞𝐝 𝐭𝐨 𝐛𝐞𝐜𝐨𝐦𝐢𝐧𝐠 𝐚 𝐧𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐩𝐫𝐢𝐨𝐫𝐢𝐭𝐲, 𝐭𝐡𝐞 𝐍𝐨𝐫𝐭𝐡𝐞𝐚𝐬𝐭 𝐢𝐬 𝐫𝐚𝐩𝐢𝐝𝐥𝐲 𝐞𝐦𝐞𝐫𝐠𝐢𝐧𝐠 𝐚𝐬 𝐚 𝐡𝐮𝐛 𝐨𝐟 𝐡𝐢𝐠𝐡 𝐭𝐞𝐜𝐡 𝐦𝐚𝐧𝐮𝐟𝐚𝐜𝐭𝐮𝐫𝐢𝐧𝐠 𝐮𝐧𝐝𝐞𝐫 𝐏𝐌 𝐌𝐨𝐝𝐢. 📈
ભારતના લોકતાંત્રિક ઇતિહાસમાં 25 જૂન, 1975નો દિવસ એક કાળા અધ્યાય તરીકે નોંધાયેલો છે. કટોકટીના સમયગાળા દરમિયાન નાગરિક અધિકારો, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને બંધારણીય મૂલ્યોનું હનન કરવામાં આવ્યું હતું.
(1/2)
Happy Birthday, dad! You are our anchor, keeping us grounded, but you are also the boundless horizon, constantly inspiring us to sail further. May you continue to amaze us with your relentless energy and passion for life.
સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના ધર્મપત્ની શ્રીમતી ભાવનાબેન પટેલના અવસાનના સમાચારથી દુઃખ થયું. વર્ષોથી આ પરિવાર સાથે મારો નિકટનો પરિચય અને ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે.
આ દુઃખની ઘડીમાં હું પરિવારજનોને હૃદયપૂર્વક સાંત્વના પાઠવું છું અને પરમાત્મા સ્વર્ગસ્થ આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું.
ૐ શાંતિ….!!!
ગાંધીનગર સચિવાલય ખાતે ગુજરાત સરકારનાં માનનીય રાજ્યકક્ષાનાં મંત્રીશ્રી ડૉ. @DrJayramGamit_ ભાઈની સૌજન્ય મુલાકાત કરી. આ અવસરે તેમણે મને ‘શાસન સૂત્રો’ પુસ્તક ભેટ સ્વરૂપે અર્પણ કર્યું, જેનો સહર્ષ સ્વીકાર કર્યો.
भारत आज रिफॉर्म एक्सप्रेस पर सवार हो चुका है। ये गति आगे और तेज होगी।
हमारा सपना जितना बड़ा है, हमारे प्रयास भी उतने ही विराट होंगे।
140 करोड़ देशवासियों
का साझा प्रयास, विकसित भारत बनाकर रहेगा।
- पीएम @narendramodi जी
#RepublicSummit2026