કંઈ થાય તો 24 કલાક પહેલા જ થાય? તો આ નિયમોમાં ચેન્જ કરવામાં આવે. ઓછામાં ઓછી 3-4 કલાક આપે તો સમજી શકાય. ટિકિટ કેન્સલ કરવી હોય તો બસ ઉપડે એ પહેલા જ કરી શકો. રી-શિડ્યુલ કરવી હોય તો 24 કલાક પહેલા..? આ વિશે ગાંધીનગરમાં લેખિત અરજી આપવામાં આવશે.
@OfficialGsrtc@sanghaviharsh#GSRTC
GSRTCની સુવિધા 100% સારી છે પણ...
આજે 19-04 રવિવારના સાંજે મુસાફરી હતી. પરંતુ કોઈ કારણોસર પ્લાન ચેન્જ થયો. અને ટિકિટ રી-શિડ્યુલ કરવાની થઈ, પણ થઈ જ નહીં. હેલ્પ લાઈનમાં કોલ કર્યો, તો કીધું કે, 24 કલાક પહેલા જ રી-શિડ્યુલ થાય. તો એવું કેમ? કોઈ પ્લાન કે કોઈ કારણ 24 કલાક પહેલા જ આવે?
A few days ago, I conducted a 100-piece British orchestra, The Royal Philharmonic Orchestra to perform India’s National Anthem at the legendary Abbey Road Studios, London. This is the largest orchestra ever to record India's National Anthem and it is spectacular! The "Jaya He" at the end gave me goosebumps. Felt great as an Indian composer :-)
I am sharing this historic recording with every one of you this Independence Day - use it, share it, watch it, but with respect :-) It is yours now. Jai Hind.
Happy #independenceday #Rickykej
@narendramodi
અદ્ભૂત !!!
મારે ખાલી એટલું જ પૂછવું છે કે એણે કઇ યુનિવર્સીટી માંથી આ ઘર બનાવવાનો કોર્ષ કર્યો હશે ??
દિલથી જોઈશું ને તો દિમાગ હલી જશે.
#ViralVideos#spider
There are 12 different ways in which you can get darshan at Tirumala. Click on the below link to know details about each option
https://t.co/zFK9Z0CtC9
हैदराबाद में हुआ भयानक सड़क हादसा।
सड़क हादसे में 6 कारें,5 बाइकें और 2 ट्रक टकराईं l
5 लोगों की मौके पर ही मौत और कई लोग घायल हुए।
हैदराबाद के नाननरामगुडा स्थित विप्रो सर्कल में के पास हुआ हादसा।
#accident#Hyderabad