मंदिरों के पास अरबों रूपए का चढ़ावा है..मोटी मोटी फीस लेने वाले कथावाचक जो ���ूरे दिन गाय के महत्व को बताते हैं..राजनेता गाय के नाम पर सरकारें बनाते है..हर दुकान पर गोसेवा दानपात्र रखा रहता हैं..
अगर इतनी विकट घड़ी में भी गायों के लिए इन सब का पैसा काम नहीं आया तो आखिर कब काम आएगा?
ડૉ.ધાર્મિક દેસાઈ જેઓ 170 કલાકથી વધુ સમયથી ભૂખ હડતાળ પર છે તેઓ આજે સવારે 11વાગ્યે GMERS જૂનાગઢ ખાતે હોસ્પિટલમાં દાખલ થયા છે. હવે તે APT સારવાર અને તબીબી ટીમના નિરીક્ષણ અને દેખરેખ હેઠળ છે. હાલમાં તે સ્થિર છે. Our warm wishes is always with You Doctor #increase_vet_stipend@CMOGuj
કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત દાંતીવાડા કોલેજનાં વિ���્યાર્થીઓ છેલ્લા16 દિવસથી હડતાળ ઉપર છે. અને 3 વિદ્યાર્થીઓ 24 કલાકથી ભૂખ હડતાળ ઉપર ઉતર્યા છે. અમારી માંગ છે કે Internship માં મળતું ભથ્થું 4200 થી 18K કર���ામાં આવે🙏 @CMOGuj @Bhupendrapbjp @KanuDesai180 @RaghavjiPatel #hungerstrike
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તિરંગા યાત્રા દરમિયાન ગાયે ઈજા પહોંચાડી
નેતાઓ ને કાંઈ થાય ત્યારે કાનૂની 100% કાર્યવાહી થઈ શકે.
15 દિવસ થી ભુખ હડતાળ પર ઉતરેલા વેટરનરી વિદ્યાર્થીઓ માટે....?
#Guj_vet_union@CMOGuj@Bhupendrapbjp#Increase_Guj_Vet_Stipend