આ બાળકનું ટેલેન્ટ ગણવું કે સોશિયલ મીડિયાની આડ અસર ?
આપણે પ્રસિધ્ધિ મેળવવા માટે શું કરી રહ્યા છીએ ??
લાઈક્સ, કોમેન્ટ અને સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમથી કમાણી કરવા આજ કાલ વાલીઓ પોતાના બાળકોને ભણાવવાની ઉંમરે રિલ્સના રવાડે ચડાવી રહ્યાં છે.
આવનારી પેઢી માટે મને આ ખૂબ ચિંતાનો વિષય લાગી રહ્યો છે આપનું શું કહેવું છે આ વિષય પર સૂચન જરૂર થી જણાવજો....
@hdraval93@dave_janak@Janak_Sutariyaa@Mayur_0603@NiravJoshi0@nidhirpatel6@devanshijoshi71@Vivekdoza