વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ : ઉ��્યોગોના ઉત્કર્ષથી સમૃદ્ધિના નવા શિખરો તરફ !
ગુજરાત એટલે વિકાસનો પર્યાય અને માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના માર્ગદર્શન હેઠળ આપણું રાજ્ય આજે 'પોલિસી ડ્રીવન સ્ટેટ' તરીકે વિશ્વભરમાં પ્રસ્થાપિત થયું છે.
ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીની વિશેષ ઉપસ્થિતિમાં વર્ષ ૨૦૨૬-૨૭ ના બજેટ અંગે ખૂબ જ સકારાત્મક અને ગહન સંવાદ થયો. 'વિકસિત ભારત @ ૨૦૪૭' ના ધ્યેયને સિદ્ધ કરવા ગુજરાતના સહયોગ સાથે માટે રાજ્યમાં જે ૬ નવા ઇકોનોમિક ગ્રોથ હબનું નિર્માણ થઈ રહ્યું છે, તે આગામી સમયમાં રોજગારી અને રોક���ણની નવી ક્ષિતિજો ખોલશે.
ઉદ્યોગ જગત દ્વારા આ બજેટને જે પ્રતિસાદ મળ્યો છે, તે દર્શાવે છે કે સરકાર અને ઉદ્યોગોના સહિયારા પ્રયાસોથી ગુજરાત ભારતની અર્થવ્યવસ્થાનું ગ્રોથ એન્જિન બની રહેશે.
राम भारत की आस्था है,
राम भारत का आधार है,
राम भारत का विचार है,
राम भारत का विधान है,
राम भारत की चेतना है,
राम भारत का चिंतन है,
राम भारत की प्रतिष्ठा है...
जय श्रीराम 🚩
🇮🇳 #OperationSindoor की भावना अब खेल के मैदान पर भी गूँज रही है।
परिणाम भारत की विजय, भारत का गौरव।
टीम इंडिया के खिलाड़ियों ने अपने पराक्रम, अनुशासन और अदम्य जज़्बे से देश का नाम विश्व ���लक पर और भी मजबूत किया है।
यह उपलब्धि केवल खेल की जीत नहीं है, बल्कि 140 करोड़ भारतीयों के आत्मविश्वास, एकजुटता और अटूट संकल्प की विजय गाथा है।
टीम इंडिया को हार्दिक बधाई और देशवासियों को इस गौरवपूर्ण क्षण की शुभकामनाएँ।
जय हिंद!
#TeamIndia #IndiaWins #Cricket
આજરોજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના જનપ્રિય “મન કી બાત” કાર્યક્રમનો ૧૨૬મો એપિસોડ ચાંદખેડા ખાતે માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીની વિશેષ ઉપસ્થિતિમાં નિહાળી પ્રધાનમંત્રીશ્રીનું બહુમૂલ્ય માર્ગદર્શન મેળવ્યું.
આ દરમિયાન મેયર શ્રીમતી @PratibhaJainBJP , પ્રદેશ ઉપાધ્યક્ષ અને મન કી બાત કાર્યક્રમના પ્રદેશ ઇન્ચાર્જ શ્રીમતી @VarshabenDoshi , રાજ્યસભા સાંસદ શ્રી @narhari_amin , લોકસભા સાંસદ શ્રી @hasmukhpatelmp , ધારાસભ્ય શ્રી @AlpeshThakor_ અને શ્રી @harshadpatelmla તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા.
#mannkibaat
ભારતે જે નક્કી કર્યું એ કરીને બતાવ્યું છે.
અને હવે આપણો સંકલ્પ છે- આત્મનિર્ભરતા. દુકાનદાર હોય કે ગ્રાહક.. હવે સૌનો જીવનમંત્ર બની જવો જોઈએ- Made In India. સ્વદેશી વેચીશું, અને સ્વદેશી ખરીદીશું.
#ViksitBharatViksitGujarat@NarendraModi
भाजपा राष्ट्रीय अध्यक्ष एवं केंद्रीय मंत्री श्री @JPNadda ने आज संस्कारधानी जबलपुर में ग्वारीघाट, उमाघाट पहुंचकर मध्य प्रदेश की जीवनदायिनी, पापहारिणी, पुण्यसलिला नर्मदा मैया के दर्शन-पूजन और आरती कर समस्त देशवासियों के लिए सुख-समृद्धि की कामना की।
गुजरात सहित देशभर के अपने लघु उद्यमियों, दुकानदारों और किसान एवं पशुपालक भाई-बहनों को मैं यह आश्वस्त करना चाहता हूं कि मोदी के लिए आपका हित सर्वोपरि है।
ગુજરાતના બે-દિવસીય પ્રવાસે પધારેલા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત કર્યું.
@narendramodi#ViksitBharatViksitGujarat