ખુબજ હર્ષ ની લાગણી સાથે જણાવવાનું કે નાગલધામ ગ્રૂપના નેજા હેઠળ ગ્રૂપના સક્રિય સભ્ય #દિલીપસિંહ_રાઠોડ#ચંદ્રકાન્ત_નાયી તેમજ #સુનિલ_જયસ્વાલ પોતાની કારકિર્દીનો વેગવાન બનાવા જઈ રહ્યા છે. અમદાવાદના ન્યુ શાહીબાગ વિસ્તારમાં ફ્લેટ, મકાન, બંગલો કે ઓફીસ તેમજ શેડ ભાડે કે વેચાણ
#નવઘણ_મૂંધવા
જરૂર છે જીવતર માં જેને
જગત એને દેતું નથી,
(પણ)નાગલધામ ની દીવાલે
જ્યાં કોઈ ખાલી હાથેજતું નથી.
મિત્રો #નાગલધામની_માનવતાની_દિવાલ."સુખની શોધમાં"
તમને જરૂર હોય તે અહીંથી લઈ જાઓ,
અને જરૂર ન હોય તે અહીં મૂકી જાઓ. ના સૂત્ર સાથે સેવાના ઉદેશને સા���્થક કરતાં #નાગલધામ_ગ્રુપ l
#HAPPY_BIRTHDAY.
#ખુશ્બૂ_પંચાલ.
આજે સમધુર સ્વર અને સ્વભાવ ધરાવતા ગુજરાતમાં લોકગાયિકા તેમજ અભિનય ક્ષેત્રે પણ અવ્વલ ગણાતા તથા મારા પરમમિત્ર વિક્રમ પંચાલના ધર્મપત્ની એવા શ્રીમતિ ખુશ્બૂ પંચાલનો આજે જન્મદિવસ છે,અને આજે તેમના જન્મદિવસે ખૂબ ખૂબ સફળતા મેળવે તેવી ભગવતી મા
પ્રાથના
#નાગલધામ_ગ્રૂપ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા ભરવાડ સમાજના દર્દી તેમજ તેમના સગાઓ માટે વિનામૂલ્યે રહેવા તથા જમવાની વ્યવસ્થા #નવઘણ_ડી._મૂંધવા. #નાગલધામ_ગ્રૂપ અમદાવાદ તરફથી કરવામાં આવી રહી છે.
તો જરૂરતમંદ જ્ઞાતિબંધુને લાભ લેવા અનુરોધ છે.
#નવઘણ_મૂંધવા (#ભરવાડ)