#fiction ✍🏻 #પ્રથમાપૂષા 🌺
નવલકથા 'પ્રથમા-પૂષા' પ્રગટ થઇ રહી છે.
https://t.co/16pdR5mI91
પ્રથમા એટલે ચંદ્રની પહેલી કળા, પૂષા એટલે ચંદ્રની ત્રીજી કળા. આ નવલકથા પ્રથમા-પૂષા નામની બે બહેનોની કથા છે.
કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની કથા...
બે બહેનોના ફંટાતા માર્ગની કથા...
પ્રથમા-પૂષા
New book release 😍
Translation of #SahityaacademyAwardWinner
By @bhatt_devangi
When regional gems are translated,it’s the best part of publishing 🤩
#gems of translation
Order this contemporary fiction now :
The Many Lives of Pauloma Chattopadhyay https://t.co/oJq1MUdsIc
#Election2024#Modi
I. N. D. I. A (37 parties)- 232 seats
BJP -241 seats
It took 37 parties to be less than parallel to BJP
સરકાર બને કે ન બને, પણ મોદીએ ગત વર્ષોમાં અદ્ભૂત કામ કર્યું છે. સૌથી અગત્યનું એ કે આ દેશની ઉદાર બહુમતીને એનું ગૌરવ આપ્યું છે.
Respect @narendramodi