Top Tweets for #Devangibhatt
#સદાસર્વદાકવિતા 🌺
"હું તો હળદરનો પીળચટ્ટો ચોંટીયો ભરીશ,
ભલે ગામ તને રંગે ગુલાલમાં
નેહ ભર્યા વેણ મને હોરવશે નહીં,
હું તો ગાળ્યું દઈશ તને વ્હાલમાં..."
#Devangibhatt

"We write to taste life twice, in the moment and in retrospect."
Anais Nin -
#novel #Gujarati #devangibhatt

#DevangiBhatt’s ‘The Many Lives of Pauloma Chattopadhyay’ transcends the ordinariness of being, and how. Jagriti Sharma reviews for The Tribune @thetribunechd #SpectrumTheTribune #Spectrum
@niyogibooks
https://t.co/gwy1XpSEFd
The star cast of Interview is here to invite you all to watch their family entertainment movie Interview at PVR INOX!
Head over to the PVR INOX app or website to book your tickets now.
Now screening at #PVRINOX
.
.
.
#ParikshitTamaliya #SohniBhatt #DevangiBhatt #interview
The star cast of Interview is here to invite you all to watch their family entertainment movie Interview!
Head over to the PVR INOX app/website to book your tickets - https://t.co/WyiWtS0CBM
Now screening at PVR INOX!
#ParikshitTamaliya #SohniBhatt #DevangiBhatt #Interview
દ���વાંગી ભટ્ટ વર્તમાન ગુજરાતી સાહિત્યનું એક સશક્ત નામ છે, જેમની કલમે ગુજરાતી સાહિત્યમાં અદ્ભુત પાત્રો ઉમેર્યા છે. તેમની નવલકથાઓનું વિષયવસ્તુ જ નહીં લેખનશૈલી પણ આગવી છે.
વાંચવા માટે આજે જ ખરીદો
https://t.co/nvakynGxVI
#devangibhatt #novels #NavbharatSahityaMandir

ગુજરાતી કવિતાનો નવો અવાજ એટલે દેવાંગી ભટ્ટ. તેમની નાયકલક્ષી કવિતાઓને ભાવકોએ ખુબ વધાવી છે. જલસો પર આ વર્ષે તેમની કવિતાઓ સૌથી વધુ સંભળાયેલી કવિતાઓમાંની એક છે.
#gujarati #gujarat #gujaratikavita #gujaratishayari #gujaratipoetry #gujaratipoem #devangibhatt
#મહાભિનીષ્ક્રમણ #Novel
નવલકથા ક્રોસવર્ડ અને અન્ય બુકસ્ટોર્સમાં આજથી ઉપલબ્ધ છે. એ ઉપરાંત નવભારત, લોકમિલાપ અને બુકપ્રથાની વ���બસાઈટ પરથી ઓનલાઇન મંગાવી શકાશે.
વાચકોને હવાલે... ❤️
https://t.co/auDx1cYXYW
https://t.co/DDkZbBP5im
https://t.co/jF7T6X8NKX
#devangibhatt

#divyabhaskar #રસરંગ #��ર્મોરક્ષતિ 🌺
આભાર sir 🙏🏻. 'ધર્મો રક્ષતિ' નો આ #review બળ આપે એવો છે. अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः
#novels #ગુજરાતી_સાહિત્ય #devangibhatt

#ત્વમેવભર્તા #દર્���કપુરસ્કાર 🌺🎉🎊💥
કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા ગત વર્ષની કૃતિઓ માટે એવોર્ડ્સ જાહેર થયાં છે જેમાં 'ત્વમેવ ભર્તા' દર્શક પુરસ્કારથી પોંખાઈ છે એનો રાજીપો આપ સૌ સાથે વહેંચું છું.
આભાર શબ્દનો... શબ્દથી જીવતા સંધાનનો 🙏🏻
#devangibhatt #novels

#ધર્મોરક્ષતિ #novel
કદાચ મારું આયુષ્ય ઓછું પડી જાય... પણ હું જ્યાં છું, જ્યાં સુધી છું ત્યાં સુધી કહીશ- धर्म एव हतो हन्ति धर्मो रक्षति रक्षितः
#devangibhatt #gujarati #literature
https://t.co/PoS4XdDPg0
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading

#એકહતીગુંચા #novel #devangibhatt
'એક હતી ગુંચા' અસંભવ��ી કથા છે, પ્રશ્નોની કથા છે. અને પ્રશ્નોથી વધુ મૂલ્યવાન બીજું શું હોય છે વળી? A story of improbable Probability - એક હતી ગુંચા.
https://t.co/Q6OISzqBjG
#NavbharatSahityaMandir #ShopOnline #Reading #LoveForReading #BooksLove

#ધર્મોરક્ષતિ #એકહતીગુંચા
ગઈકાલે વ��શ્વકોશ ટ્રસ્ટ અને ગુજરાતી ભાષાભવનના ઉપક્રમે દેવાંગી ભટ્ટના પુસ્તકોનું વિમોચન થયું.
Thank you all for attending the launch event!
#Book #BookRelease #DevangiBhatt #DharmoRaxati #EkhatiGuncha #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading

#ધર્મોરક્ષતિ #નવલકથા #Novel 🌺
"હું જ્યાં છું, જ્યાં સુધી છું ત્યાં સુધી કહીશ- धर्म एव हतो हन्ति धर्मो रक्षति रक्षितः"
��રૂંધતી ભારદ્વાજ -
#devangibhatt #gujarati #literature
तेरा तुझको सौंप दे क्या लागत है मोर.. 🌺🙏🏻
#ધર્મોરક્ષતિ #એકહતીગુંચા
આજે ભાષાભવનના વિદ્યાર્થીઓના હાથે બન્ને નવલકથાનું ���િમોચન થયું. ✨️
આવનારી પેઢીને જીવનધન સોંપીને વિરમી જવાનું હોય છે. કથાઓ પોતાનું ભાગ્ય જાતે જ શોધી લેતી હોય છે. તો આજથી આ કથાઓ વાચકોને હવાલે..
#devangibhatt

દેવાંગી ભટ્ટ દ્વારા લિખિત બે નવલકથા, "એક હતી ગુંચા" અને "ધર્મો રક્ષતિ" પુસ્તકનું વિમોચન તારીખ 14-03-2023 ના રોજ, ગુજરાત વિશ્વકોષ ભવન ખાતે કરવામાં આવનાર છે.
#Book #BookRelease #DevangiBhatt #DharmoRaxati #EkhatiGuncha #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #booklove

તેમની આગવી લેખન શૈલીથી સુપ્રસિદ્ધ થયેલ, અને માનવમનના ભાવને શબ્દસહ કંડારતા દેવાંગી ભટ્ટ દ્વારા લિખિત બે નવલકથા, "એક હતી ગુંચા" અને "ધર્મો રક્ષતિ"
#Book #BookRelease #DevangiBhatt #DharmoRaxati #EkhatiGuncha #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading

તેમની આગવી લેખન શૈલીથી સુપ્રસિદ્ધ થયેલ, અને માનવમનના ભાવને શબ્દસહ કંડારતા દેવાંગી ભટ્ટ દ્વારા લિખિત બે નવલકથા, "એક હતી ગુંચા" અને "��ર્મો રક્ષતિ" પુસ્તકનું વિમોચન તારીખ 14-03-2023 ના રોજ,
#Book #BookRelease #DevangiBhatt #DharmoRaxati #EkhatiGuncha #NavbharatSahityaMandir

@Janak_Sutariyaa આજની પેઢીના મને ગમતાં લેખકોના નામ નીચે મુજબના છે.!
1 @tushardave1021
2 #parakbhatt
3 @_ankitdesai
4 @abhishekagrava8
5 @edadawala
6 #parthdave
7 #anilchawda
8 #jigneshadhyaru
9 #devangibhatt
#NavjivanTalks #devangibhatt
"સાહિત્ય સમષ્ટિ માટે લખાય છે... વિવિધ જાતિ, જ્ઞાતિ, સમુદાયો એમાં પોતપોતાનું સંધાન શોધી લે છે.."
#jawadshaiksh #urdupoetry
Last Seen Hashtags on Sotwe
snapchat
Seen from Brazil
istanbulbayan
Seen from Turkey
Voidtheallconsumingdarkness
Seen from Korea
teenageee
Seen from United Kingdom
baitedboys
Seen from Puerto Rico
snapchat #girls
Seen from Brazil
miamalkova porn
minichat() filter:videos since:2026-04-07
Seen from United States
白给
Seen from United States
فضيحة_نارو_العراقية
Seen from United States
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
83.9M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers









