Home
Language
English
Türkçe
Bahasa Indonesia
About
Privacy Policy
Terms of Service
Pricing
Sign In
Download All
Share
ESH BHATT
@bhatt_esh
શરૂઆત કરવી એ જ આગળ વધવાનું રહસ્ય છે...
AHMEDABAD
Joined July 2020
14
Following
16
Followers
135
Posts
ESH BHATT
@bhatt_esh
over 5 years ago
@DeepakMeghani
ખૂબ જ સરસ
bhatt_esh
retweeted
मिश्री..™
@misrihu
over 5 years ago
શસ્ત્રો મળે એ આશયે ખોદ્યુ મેં કુરુક્ષેત્ર, સદ્દભાગ્ય મારું કે મને ત્યાં વાંસળી મળી..!
#cp
#જયશ્રીકૃષ્ણ
ESH BHATT
@bhatt_esh
over 5 years ago
@solgama_pankti @Rj_Nakum નશો અલગ ��ે સાંજ નો, એ કશુ નથી કહેતી પણ.... કેટલું એ સંભળાવી જાય છે. ✍
ESH BHATT
@bhatt_esh
over 5 years ago
ગઈકાલ સુધી પૈસા ની હવા હતી સાહેબ, આજે હવા ના પૈસા
Who to follow
🖤વૈરાગી🖤
@BtPrajapati
🌹वासुदेव कृपा ही केवलम🌹 #વાસુદેવ_બાળ #સતગુરુ મિલા સો #સબ મિલા,નહીં મિલા સો ન કોઈ, #માતપિતા સુત બાંધવા વો તો #ઘર_ઘર હોય.🌹🙏
Sanjay Jha ( कवी सत्य )
@Sanjayk18769438
मानवता और प्रेम को समर्पित जीवन... प्रेम सर्वान् जयति... प्रेम सभी को जीत लेता है..
مُرشِد 🚬
@Murshid_OFCL
~ ᴍʏ ᴘᴏᴇᴛʀʏ ~ ᴍʏ ʜᴀꜱʜᴛᴀɢ ~➡️ #मुर्शीद___✍️
ESH BHATT
@bhatt_esh
over 5 years ago
સંબંધોની સ્પર્ધામાં અહમને જીતેલો જોઇને... લાગણીઓ રડી પડી........!!!
ESH BHATT
@bhatt_esh
over 5 years ago
સાથે છે પણ અળગા લાગે, માણસ વચ્ચે પડદા લાગે. દર્પણ ની આદત છે ભૂંડી, અવળા છે તે સવળા લાગે.
ESH BHATT
@bhatt_esh
over 5 years ago
હું દિવસ આખો યાદો ની બાદબાકી કરવામાં હાંફી જાઉં.. ને વળી તું સપનામાં આવી સરવાળો કરે .....
ESH BHATT
@bhatt_esh
over 5 years ago
દર્દ મારે રાખવું 'તું ભીતરે ! વાતમાને વાતમાં ચર્ચાય ગ્યું .
ESH BHATT
@bhatt_esh
over 5 years ago
રંગે રંગાયા ઘણાં, પણ હૃદયે કોરાં ધક્કાર જ રહ્યાં તો ધુળેટી શું કામની ?.
ESH BHATT
@bhatt_esh
over 5 years ago
નિયતિ સત્કારવાની હોય છે, હર ઘડી શણગારવાની હોય છે; તું બધી ફરિયાદ મૂકી દે હવે, જિન્દગી સ્વીકારવાની હોય છે.
ESH BHATT
@bhatt_esh
over 5 years ago
પ્રેમ માણસને કરમાવવા નથી દેતું અને નફરત માણસને ખીલવા નથી દેતી
ESH BHATT
@bhatt_esh
over 5 years ago
હતી ભાગ્યરેખા ભૂંસાઈ ગઈ, નવી ક્યાંથી લાવું ? ખરાં છો તમે. કૈલાસ પંડિત
ESH BHATT
@bhatt_esh
over 5 years ago
ફફડવું પડશે તારે જ દુનિયામાં...! જટાયું સમ ગીધરાજ કોઈ ફરકતા નથી.
ESH BHATT
@bhatt_esh
over 5 years ago
પોતાના પડછાયાનુ નિર્માણ કરવું હોય તો, પોતે જ તડકામાં ઉભા રહેવું પડે.
ESH BHATT
@bhatt_esh
over 5 years ago
પડછાયો પણ તિમિરમાં નથી સાથ આપતો, મુશ્કિલ સમયમાં કોણ વફાદાર હોય છે ?
ESH BHATT
@bhatt_esh
over 5 years ago
નીકળે ન શબ્દ એકે પ્રશંસાનો ભૂલથી, લોકો જગતના એવા ખબરદાર હોય છે.
ESH BHATT
@bhatt_esh
over 5 years ago
લાલચની પૂર્તિ ક્યારે થઈ શકતી નથી, તેથી લાલચ અને ક્ષોભ કાયમ રહે છે
ESH BHATT
@bhatt_esh
over 5 years ago
ગાલને તારા સ્પર્શવા હથેળીઓ શોધતી હતી ટાણું..! ને બસ.. સામે જ આવી ગયું હોળી નું બહાનું..!!
ESH BHATT
@bhatt_esh
over 5 years ago
તમારો સ્વભાવ જ તમારું ભવિષ્ય છે...
ESH BHATT
@bhatt_esh
over 5 years ago
જિંદગીની સૌથી સારી સફર જ્યાં સુધી પીઠ ઉપર ઝૂલતું હતું "સ્કૂલનું દફ્તર"
Last Seen Users on Sotwe
Kristin Van Busum
Seen from
United States
sm bro
The John Durkan Leukaemia Laboratories
Seen from
United States
Sude 0536.036.2574
Seen from
Germany
hayssams
Seen from
United States
البغدادي
incesto real
Seen from
Chile
@pemudarebahan2
Seen from
Indonesia
حَيدر عَلي.📍
خلبوص بشكل يومي
Seen from
Jordan
Trends for you
1
Reggie
Under 10K tweets
2
Christa Pike
Under 10K tweets
3
Cubs
Under 10K tweets
4
Happy New Month
Under 10K tweets
5
Becerra
Under 10K tweets
6
Good Thursday
Under 10K tweets
7
Arike
Under 10K tweets
8
Firing
Under 10K tweets
9
Red Sox
Under 10K tweets
10
Hazbin Hotel
Under 10K tweets
Most Popular Users
1
Elon Musk
@elonmusk
241.7M followers
2
Barack Obama
@barackobama
119M followers
3
Cristiano Ronaldo
@cristiano
114.5M followers
4
Donald J. Trump
@realdonaldtrump
111.9M followers
5
Narendra Modi
@narendramodi
107.2M followers
6
Rihanna
@rihanna
98.7M followers
7
NASA
@nasa
92.4M followers
8
Justin Bieber
@justinbieber
91.8M followers
9
KATY PERRY
@katyperry
90M followers
10
Taylor Swift
@taylorswift13
84M followers
11
Lady Gaga
@ladygaga
75.5M followers
12
Virat Kohli
@imvkohli
73.4M followers
13
Kim Kardashian
@kimkardashian
70.9M followers
14
YouTube
@youtube
68.8M followers
15
Neymar Jr
@neymarjr
66.4M followers
16
Bill Gates
@billgates
65.2M followers
17
Selena Gomez
@selenagomez
63.1M followers
18
The Ellen Show
@theellenshow
62.3M followers
19
CNN
@cnn
61.8M followers
20
X
@x
60.7M followers
Olivia
Online
✨
⭐
💫