👨🌾 ખેડૂત અને ગ્રામસેવક
જગા મેડી તા.જામનગર ગામના ખેડૂત શ્રી ડ��ન્કલ પટેલ ગ્રામસેવકોની ખેડૂતો માટેની કામગીરી અંગે વાત કરી રહ્યા છે અને ગ્રામસેવકોની ન્યાયસંગત માંગણીઓનું સમર્થન કરી રહ્યા છે.
#GramsevakNyayLadat @CMOGuj @jitu_vaghani @irushikeshpatel
🤝 ખેડૂતનું સમર્થન
ઉપલેટા ગામના ખેડૂત શ્રી મનીષભાઈ બચુભાઈ વસ��યા ખેડૂતો માટે ગ્રામસેવકો દ્વારા થતી કામગીરી જણાવી, તેમની ન્યાયસંગત માંગણીઓનો ઉકેલ લાવવા સરકારશ્રીને વિનંતી કરી રહ્યા છે.
#GramsevakNyayLadat @CMOGuj @jitu_vaghani @irushikeshpatel
હું ગોંડલ તાલ���કામાં કૃષિ યોજનાઓની કામગીરી કરું છું. અનેક મોબાઇલ એપ્લિકેશન અને ઓનલાઈન પ્રક્રિયા સાથે field duty પણ નિભાવવી પડે છે.
#GramsevakNyayLadat @divyabhaskar @VtvGujarati
ખેડૂતોની યોજનાનો લાભ યોગ્ય રીતે મળે તે માટે સ્થળ તપાસ કરવી પડે છે. ડીસા 1 સેજામાં આ કામગીરી દરમિયાન જરૂરી મુસાફરી અને કાર્યસુવિધાની જરૂરિયાત અનુભવાય છે.
#GramsevakNyayLadat@divyabhaskar@SandeshNews
હું ચોટીલા તાલુકાના ગ્રામસેવક તરીકે ખેડૂતોની યોજનાઓની કામગીરી કરું છું. ઘણી કામગીરી માટે સીધા ગામ અને ખેતર સુધી પહોંચવું પડે છે.
#GramsevakNyayLadat@sandeshnews@VtvGujarati
આણંદપુર સેજાના ખેડૂતો માટે યોજનાક��ય કામગીરી કરતી વખતે field અને online બંને જવાબદારી રહે છે. બંને પ્રકારની કામગીરીને અનુરૂપ વ્યવસ્થા જરૂરી છે.
#GramsevakNyayLadat @GujaratFirst @Divya_Bhaskar
The agricultural field staff and Gram Sevaks, who serve as the backbone for farmers in Gujarat, are currently holding a peaceful, Gandhian movement for their long-pending issues. We request the Government of Gujarat to intervene promptly and resolve their demands at the earliest.
#GramsevakNyayLadat #gramsevak
ભૂગુપુર સેજાના ખેડૂતો માટે યોજનાકીય કામગીરી કરતી વખતે field અને online બંને જવાબદારી રહે છે. બંને પ્રકારની કામગીરીને અનુરૂપ વ્યવસ્થા જરૂરી છે.
#GramsevakNyayLadat@GujaratFirst@divyabhaskar