વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ/ધંધા સ્થાપવાના નવીન વિચાર તથા સાહસને ઓળખી તેમને પોતાના બિઝનેસ સ્થાપવા, જરૂરી તાલીમ/સવલતો પ્રદાન કરી અન્ય લોકો માટે રોજગારીની તકો ઉભી કરવા તથા રાજ્ય અને દેશના સર્વાંગી વિકાસમાં ભાગીદાર બનાવવાના સર્વોચ્ચ લક્ષ્ય સાથે આગામી સમયમાં માન.વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના માર્ગદર્શન અને માન.મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી ના નેતૃત્વ હેઠળ પ્રારંભ થનાર "ઉદ્યોગ સાહસિકતા પોલિસી" ના અનુસંધાને આજે પ્રાથમિક બેઠક યોજી, આ પોલિસીને વધુમાં વધુ સફળ બનાવવા અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરી.
મને આશા અને પૂર્ણ વિશ્વાસ છે કે આ પોલિસી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ઉદ્યોગ સાહસિકતાના લક્ષણો વિકસિત કરવા સહિત વિદ્યાર્થીઓને તાલીમ, માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડી રાજ્યમાં રોજગારીની તકોમાં વધારો કરશે.
યુનિવર્સિટી દ્વારા પ્રજાસત્તાક પર્વના પાવન અવસર પર શ્રી કમલેશ ઉદાસી દ્વારા નિર્મિત સ્વાતંત્ર્ય સેનાનીઓ શ્રી વીર સાવરકર, શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા અને શ્રી સરદારસિંહ રાણાજીના જીવનને પ્રદર્શિત કરતી શોર્ટ ફિલ્મોનું પ્રો. (ડૉ.) અમી ઉપાધ્યાયજીની અધ્યક્ષતામાં નિદર્શન કરવામાં આવ્યું.
માનનીય કુલપતિશ્રી @ProfAmiUpadhyayજીની પ્રેરણા અને માર્ગદર્શનથી કોમ્યુનિટી રેડિયો-‘Hello BAOU’-(90.0 FM) ની ટીમ દ્વારા ત્રાગડ પ્રાથમિક શાળા ખાતે શાળાના શિક્ષક અને ચાંદખેડા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે અધિકારીશ્રી, HIV વિભાગના કાઉન્સેલરશ્રી સાથે તેમના મુદ્દાઓ પર સંવાદ કર્યું.
ArdorComm Media Group hosted 'New Normal-Education Leadership Summit & Awards' held on 15thOct22 at A.bad, Gujarat. #ELSAAhmedabad#ArdorComm
A Vice-Chancellor from #BAOU was among the distinguished guests @ProfAmiUpadhyay Dr. Baba Saheb Ambedkar Open University @jitu_vaghani
For her outstanding contributions in advancing education, advocating for #lifelonglearning, @AshaKanwarCOL on behalf of @COL4D conferred the title of Honorary Fellow of the Commonwealth of Learning to @ProfAmiUpadhyay, Vice-Chancellor, @BAOUGujarat, Gujarat, India. #PCF10
Our kulguru pleasure and fortune to meet the honourable Prime Minister of India, Narendra Modi ji at A'bad He congratulated the team BAOU for getting accredited with A++ by NAAC as the only State university of Gujarat Sought his guidance for the further journey of the university.
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. ના સુરત, ભાવનગર, ભૂજ અને પાલનપુર પ્રાદેશિક કેન્દ્રોના ભવનનું ભૂમિપૂજન કર્યું. આ કેન્દ્રો રાજ્યના ખૂણે-ખૂણા સુધી ઉચ્ચ શિક્ષણનું અમૃત પહોંચાડશે.
છેવાડાના લોકો, મહિલાઓ, દિવ્યાંગો તથા ટ્રાન્સજેન્ડરના શિક્ષણ માટેના આ યુનિ.ના પ્રયાસો પ્રશંસનીય છે.
रक्षां करोति राष्ट्रस्य धर्मस्य संस्कृतेश्च यः।
स भवेद्रक्षितोनेन रक्षासूत्रेण सर्वदा॥
जो देश की, धर्म की व संस्कृति की रक्षा करता है,वह इस रक्षासूत्र से सदा रक्षा पाए।
भाई-बहन के परस्पर प्रेम एवं स्नेह को समर्पित पवित्र त्यौहार रक्षाबंधन की हार्दिक शुभकामनाएं
#RakshaBandhan
Dr. Babasaheb Ambedkar Open University, Ahmedabad and the Vedant Knowledge Systems, International Alliance Academicians Researchers (IAAR) formed an alliance and signed MOU on 8th August 2022.
#MOU#researchers
Prof. Dr. Ami Upadhyay ji @ProfAmiUpadhyay got felicitated by Hon’ble Prakash Javdekar Ji @PrakashJavdekar and Hon’ble Jitu Bhai Vaghani Ji @jitu_vaghani in the presence of Hon’ble Dr. Kuber Dindor Ji @kuberdindor and other VCs of Gujarat for securing A++ in NAAC assessment.
Congratulations to Team BAOU...
BAOU has been awarded the highest A++ Grade with 3.55 CGPA on 4 Point Scale by @NAAC_India in its very first cycle.
The only University in Gujarat and only State Open University in India to Secure A++ Grade and with highest CGPA.
@EduMinOfGujarat