તા. 24/06/2026 ના રોજ RTO સુરત દ્વારા AMNS કંપનીના બસ ચાલકો માટે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સુરક્ષિત ડ્રાઇવિંગ, ટ્રાફિક નિયમોનું પાલન અને અકસ્માત નિવારણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. “સલામત ડ્રાઇવર, સલામત મુસાફરી” એ જ અમારો સંકલ્પ. #RoadSafety#RTO
02-1-2026 ના રોજ રોડસેફ્ટી માસ અંતર્ગત શ્રી સુરેન્દ્રનાથ બેનરજી પ્રાથમિક શાળા નંબર 254કૃષ્ણનગર, નાગસેન નગર પાસે, પાંડેસરા, સુરત.ના 300 વિદ્યાર્થીઓને RTO Office સુરત ના સાહેબ શ્રી IMV B.B.CHAUDHARY તરફથી વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી અને સાથે રાહવીર યોજના વિશે સમજણ આપવામાં આવી.
તા.06-01-2026 ના રોજ રોડ સેફ્ટી માસ 2026 અંતર્ગત આવનાર મકર સંક્રાંતિ તહેવાર નિમિત્તે બાઇક ચાલકોને સેફ્ટી નેક બેલ્ટ પહેરાવવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં RTO સુરતના સાહેબ શ્રી IMV R.A. Jadav તથા શ્રી IMV B.B. Chaudhary દ્વારા રોડ સેફ્ટી અને રાહવીર યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
@COTGuj_office@GRSAofficial@sanghaviharsh@GMVDTOA તા.૧૨ -૦૨-૨૦૨૫- ના રોજ સુરત આરટીઓના અધિકારીશ્રીઓ દ્વારા હજીરા સ્થિત ONGC કંપનીના કર્મચારીઓ, અધિકારીઓ તેમજ ડ્રાઇવર બંધુઓ માટે રોડ સેફ્ટી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં રોડ સેફટી ના વિવિધ પાસાઓની સમજ આપવામાં આવી.
@sanghaviharsh@COTGuj_office@GMVDTOA@GRSAofficial આરટીઓ સુરતના અધિકારીશ્રીઓ દ્વારા નેશનલ રોડ સેફટી મંથ 2025 અંતર્ગત અડાજણ વિસ્તારમાં આવેલ "ભૂલકા ભવન સ્કૂલ" ખાતે રોડ સેફ્ટી અવેરનેસ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
@COTGuj_office@GRSAofficial@sanghaviharsh@GMVDTOA આરટીઓ સુરતમાં અધિકારીશ્રીઓ દ્વારા નેશનલ રોડ સેફ્ટી મંથ ૨૦૨૫ અંતર્ગત અડાજણ વિસ્તારમાં આવેલ "એલપી સવાણી સ્કુલ" ખાતે રોડ સેફ્ટી અવેરનેસ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો
RTO OFFICE SURAT દ્વારા *નેશનલ રોડ સેફ્ટી મંથ-૨૦૨૫* અંતર્ગત તા: 04-01-2025નારોજ આરટીઓ કચેરી સુરત ના ઇન્સ્પેક્ટર શ્રી દ્વારાં વાહન ચાલકોને સલામત પરિવહન અંતર્ગત અને રોડ અકસ્માત અટકાવાના ના હેતુસર વાહન ના પાછળ ના ભાગે રેડિયમ લગાડવામાં આવેલ.
@collectorsurat@sanghaviharsh@COTGuj_office@InfoGujarat રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 ના શુભારંભે આરટીઓ સુરત દ્વારા મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ તથા વાહન ડીલર ના સંકલનમાં રોડ સેફ્ટી ને લગતી જાગૃતિ અર્થે વાહન રેલીનું આયોજન કરવામાં આવેલ હતું
🎉BLACK FRIDAY CONTEST! What’s your favorite in-game car in black?
Get the chance to win the Porsche Carrera GT! #A9Contest
✅ Follow @asphalt on Twitter
✅ RT
✅ Tag 2 friends and share an in-game screenshot of your favorite car in Black!
Rules: https://t.co/lwqk5RZQ2u