आज नई दिल्ली स्थित अपने आवास पर #HarGharTiranga अभियान के तहत तिरंगा फहराया।
मोदी जी के नेतृत्व में शुरू हुआ यह अभियान आज हर भारतीय के मन में राष्ट्रप्रेम और गौरव की भावना को और मजबूत कर रहा है। आज करोड़ों देशवासी तिरंगे के साथ जुड़कर एक भारत, श्रेष्ठ भारत की भावना को सशक्त कर रहे हैं।
રાષ્ટ્રસેવાના 4,399 દિવસ!
ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય શ્રી@narendramodi જીને દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ હાર્દિક અભિનંદન.💐💐💐💐
#LongestServingElectedPMModi
@narendramodi સાહેબ મારે નેતા બનવું છે. પરંતુ અમારી સુરત ની લોકલ બોડી મને કોઈપણ પ્રકારનો સહયોગ નથી કરતી. હું સુરત મહાનગર પાલિકાના વોર્ડ. નં ૨૭ માં રહું છું. હું ઘણા સામાજીક કાર્યો કરું છું. છેલ્લા ૧૨ વર્ષથી ભાજપના સક્રિય કાર્યકર્તા તરીકે કામ કરું છું. આપ સાહેબ ની સહકાર સહ અપેક્ષા.
Warm birthday greetings to Union Minister Shri CR Paatil Ji. His dedicated efforts towards strengthening water management and advancing the vision of Har Ghar Jal are helping improve the lives of countless citizens. Wishing him a long, healthy and fulfilling life in service of the nation.
@CRPaatil
@sanghaviharsh महान समाज सेविका, महिला एवं वंचित वर्गों की शिक्षा व समानता की प्रबल समर्थक, नारी विरोधी मान्यताओं का प्रचंड विरोध कर महिला सशक्तिकरण को नया अर्थ देने वाली सावित्रीबाई फुले जी को उनकी जयंती पर कोटिशः नमन।
भारतीय जनता पार्टी के राष्ट्रीय प्रवक्ता, ओजस्वी वक्ता, लोकसभा सांसद, @sambitswaraj जी आपको जन्मदिवस की हार्दिक बधाई एवं शुभकामनाएँ
ईश्वर से आपके उत्तम स्वास्थ्य एवं दीर्घायु जीवन की कामना करता हूँ।
ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી @MLAJagdish જીએ ઉત્તર ઝોનના પ્રવાસ પૂર્વે અંબાજી ખાતે જગતજનની મા અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા.
જય અંબે 🙏
એક અનોખી પહેલ...
ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી @MLAJagdish જી સ્વાગત-અભિવાદનમાં બુકે-મોમેન્ટોની જગ્યાએ પુસ્તકો અને નોટબુક્સ સ્વીકારશે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા આ પુસ્તકો અને નોટબુક્સનું જરૂરિયાતમંદ વિધાર્થીઓને વિતરણ કરાશે.
જામનગર લોકસભાના સાંસદ શ્રીમતી @PoonambenMaadam જીને જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું
ભગવાન દ્વારકાધીશ સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના
Poonamben Maadam
।। શતમ્ જીવમ્ શરદઃ ।।
।। યશસ્વીઃ ભવ ।।
વડીલ, કુશળ સંગઠક, સરળ નેતૃત્વ, નિરાભિમાની કાર્યકરોનાં માર્ગદર્શક,શામળાજી મંદિર નાં ટ્રસ્ટી,ભાજપા ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ અને રાજ્યસભા ના સાંસદ આદરણીય શ્રી@MayankNayakBJP જી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
ભગવાન સોમનાથ મહાદેવ આપને લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે તેવી પ્રાર્થના....
#બક્ષીપંચ_મોરચો_ગુજરાત