Sena ko gaali dene wale, bhagwan ko gaali dene wale, 75 saal k aadmi ko jo ki ek desh ka PM hai usko aur uski maa ko gaali dene wale yuva khudko educated samjhte hai🤡
દરિયા કિનારે બેઠા હોઈએ ને મોટી ભરતી આવે,
તો ઊછળતી વેળ એક ક્ષણ ડરાવી જાય છે...
પણ જો તમે અડગ થઈને ઊભા રહો,
તો એ જ વેળ શાંત થઈને પાછી વહી જાય છે.
જિંદગી પણ કંઈક આવી જ છે!
અહીં પણ ડરાવવા વાળા દરિયા જેવા મોજાં આવશે,
બસ, જો તમે અડગ રહેશો...
તો બધી મુશ્કેલીઓ હારીને પાછી જતી રહેશે! 🌊