"દાવેદાર થી હકદાર સુધીની સફળ સફર" સર કરનાર #બિન_સચિવાલય અને #સચિવાલય જાબાંઝ યોદ્ધાઓ.
#સ્પર્ધાત્મક_પરીક્ષા પાસ કરી એન માટે અભિનંદન💐અને જીવનની પરીક્ષાઓ માટે શુભેચ્છાઓ💐
મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાનું પરિણામ/ફળ અહીંયા પ્રાપ્ત થયું છે.હવે જિ��દગીની બીજી ઇનિંગ્સ અને પરીક્ષાઓ શરૂ થશે.
આજ રોજ 74માં પ્રજાસત્તાક દિન નિમિત્તે મોડેલ સ્કુલ રતનપુરા દ્વારા ધ્વજવંદન કરવાની અમુલ્ય તક આપી અને સાલ ઓઢાડી મારું સન્માન કરવામાં આવ્યું તે બદલ હું મોડેલ સ્કુલ રતનપુરા નો દિલથી
આભાર વ્યક્ત કરું છું.🥰
#LRD 2022 ની જીલ્લા ફાળવણી થઈ ગઈ છે
15-2 પહેલા મેડીકલ પ્રક્રિયા પૂર્ણ કરવાનું કહેલ છે
થઈ જાઓ યોદ્ધાઓ તૈયાર હવે જનતા ની સેવા કરવાનો સમય આવી ગયો છે
પસંદગી પામેલ #એલઆરડી યોધ્ધાઓ ને ખૂબ ખૂબ અભિનંદન
@Hasmukhpatelips@Hasmukhpatelips
સર, હવે આચારસંહિતા લાગી ગઈ છે તો સુ હવે આચારસંહિતા માં જીલ્લા ફાળવણી, મેડિકલ ચકાસણી અને પોલિસ વેરીફીકેશન થઈ શકે કે કેમ?
ચોક્કસપણે આપ અધ્યક્ષશ્રી પાસે થી બધા lrd ઉમેદવાર ને જવાબ મળશે એવી અપેક્ષા સાથે આપ સાહેબ શ્રી ને વિનંતી કરુ છુ🙏
@Hasmukhpatelips#_LRD માટે કેટલાક દિવસની અંદર જિલ્લા ફાળવણી થઈ જશે અને નિમણૂક પત્ર ક્યારે મળશે શું આચાર્ સહીતામા નિમણૂક પત્ર આપી શકે ખરા.. ?
#_બાકી ખાલ��� એટલું તો ઇન્ફોર્મેશન આપી દો કે ચૂંટણી પહેલા ઓર્ડર મળશે કે પછી..?
_______ અમારી એક નમ્ર વિનંતી...🙏🏻🙏🏻