@Bhupendrapbjp માન.સાહેબશ્રી,
ગ્રામ્ય સ્તરે ગ્રામજનો અને ખેડૂતોના સાચા માર્ગદર્શક બનાવવા માટે મહેશ્વરી તલાટીઓને ગ્રામ્ય કક્ષાએ સેવાનો પરમ મોકો આપવા માટે મોકલવા જ��ઈએ
જેથી તેઓ પણ સેવાનું પૂર્ણ કામ કરી શકે.
ગ્રામ્ય કક્ષાના ૯૫% લોકો મહેસુલી તલાટીઓને ઓળખતા જ નથી.
@Bhupendrapbjp માન.સાહેબશ્રી,
ગામના સચિવની જવાબદારી તલાટી કમ મંત્રીની છે.
મહેસૂલ તલાટીને ગામડામાં લોકોની સેવા કરવા મોકલી આપશો એવી લાગણી છે.
સેવાનો મોકો તેમને પણ આપવો જોઈએ.
@Bhupendrapbjp મહેસૂલી તલાટીઓ ગામડે આવશે તો આ શક્ય છે.
તાલુકા કક્ષાની કચેર���માં બેસીને કામ કરવાને બદલે ગ્રામ્ય કક્ષાએ કામગીરી કરાવવી જોઈએ અને એનો ચોક્કસ જોબ ચાર્ટ નક્કી કરી દેવો જોઈએ.
@Bhupendrapbjp ગ્રામ્ય સ્તરે જનસેવાના ભાવ સાથે ફરજ બજાવવા મહેસૂલી તલાટીઓને ખરા અર્થમાં સરકારના ફર્સ્ટ રિસ્પોન્ડર અને છેવાડાના ગામડાના સામાન્ય નાગરિક કે ખેડૂત માટે તલાટી જ સરકારનો ચહેરો બને તે અત્યંત જરૂરી છે આ માટે તેમને તાલુકા મથકે બેસીને કામ કરવાને બદલે ગ્રામ���ય કક્ષાએ કામગીરી સોપવી જ પડે.
@Bhupendrapbjp મહેસુલી તલાટીઓનો જોબ ચાર્ટ પણ નક્કી હોવો જોઈએ. એ શું કામ કરશે એ જ ખબર નથી.
આટલા બધા મહેસૂલી તલાટી આવ્યા છે તો વહીવટી સેવા સરળ બને અને લોકોને સારી સુવિધા પ્રાપ્ત થાય તે માટે કામગીરી નક્કી કરી ફરજિયાત બનાવવી જોઈએ.
સ્થાનિક કક્ષાએ મહેસુલ વિભાગ બીજા વિભાગના કર્મચારીઓ ઉપર નિર્ભર ���ે.
આ���ની અધત્તન ટેકનોલોજી અને પ્રવાસન વિકાસની વેગ વચ્ચે હજુ પણ રાજ્યમાં એવા સ્થળો છે જે જંગલમાં છુપાયેલા છે અને છે��ા શ્વાસ લઈ રહ્યા છે. દાંતા નજીકનાં ગઢ મહુડી અને કાંટીવાસ જેવા ગામો કે જે જંગલમાં આવેલા છે ત્યાં ૧૦૦૦ વર્ષ જૂની તરસંગ નગરીનાં અવશેષો મળે છે. જૂની દીવાલો, વાવ, દેવાલયો અને બીજું ઘણું બધું. પણ વર્તમાન સ્થિતિ જોતા આ ભૂતકાળની નગરી પોતે વહેલીતકે ભૂતકાળ બનશે તેવું લાગી રહ્યું છે. #atulyavarso #heritage #news
@Mukesh_vala12@sanghaviharsh@itsurbunny7 એક ભાષણ છોડવું પડે તો છોડીને પણ અગત્યના સૂઝાવો માટે સમય આપવો જ જોઈએ.
આવું તો સરકારના પદાધિકારીઓએ પ્રો એક્ટિવ બનીને કરવું જોઈએ.
લોક હિતમાં લોકોની ભાગીદારીથી કે સૂઝાવથી સમસ્યાનું સમાધાન થતું હ��ય તો એનાથી રૂડું શું હોય???
@Mayur_0603 એક વખત તલાટી કમ મંત્રીનો મોબાઈલ લઈને ચેક કરજો એટલે કેટલું કામ કરે છે એ ઓટોમેટિક ખબર પડી જશે.
૨૪×૭ ની સરકારના તમામ વિભાગોની નોકરી કરે છે.
હરતી ફરતી સરકાર એટલે તલાટી કમ મંત્રી.
કોઈપણ વિભાગમાં કાંઈપણ મુશ્કેલી હોય એટલે સંકટમોચન એટલે તલાટી કમ મંત્રી.
પાણી નથી આવતું, રસ્તા નથી આવું તો
ગુજરાત સરકારના તમામ વિભાગોનું સરકારી મહેકમ સંપૂર્ણ ઓનલાઈન કરી તેના રોસ્ટર નું ઓનલાઈન નિભાવણી કરવી જોઈએ.
જેથી તમામ કેટેગરીને અનામતનો યોગ્ય લાભ મળી શકે.
જેથી નાગરિકોને યોગ્ય રેશિયાની ચોક્કસ માહિતી રહે અને
આ વ્યવસ્થાથી ઉદભવતા ��હીવટી અને ન્યાયિક પ્રશ્નોનું નિરાકરણ આવી શકશે.
#અનામત
NEET માં ગેરરીતિ કરી ડોક્ટર બને તો એ ભવિષ્યમાં કેવી રીતે સમાજમાં સારી સેવા આપી શકે.
��િશ્વની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી નીટ એક્ઝામ ગેરરીતિઓને કારણે રદ થઈ આ ગંભીર સંકેત છે.
આ બંધ થવું જ જોઈએ.
#NEET
#ntaexam
#NTA
@dave_janak મોદી સાહેબ દિલ્લી ઓફિસમાં બેસીને કામ કરવાનું ચાલુ કરે તો પણ પેટ્રોલ-ડીઝલની ખૂબ માત્રામાં બચત થશે.
ખાલી ગુજરાતમાં જ આજથી ખાલી બસો જેતે રૂટ માટે જશે ત્યાંથી પબ્લિક ભરી કાર્યક્રમમાં જશે ત્યાં થી પબ્લિક ઉતારવા જશે અને ત્યાં થી મૂળ ડેપોમાં ખાલી પાછી આવશે.
આ સિવાય બીજું ઘણું બધું