⚠️ 5 વર્ષનો ફિક્સ પે = 5 વર્ષનો અન્યાય ⚠️
ગુજરાતના ફિક્સ પે કર્મચારીઓ દિવસ-રાત મહેનત કરે છે,
પણ આજે પણ તેમને ન્યાયસંગત વેતન અને લાભોથી વંચિત રાખવામાં આવે છે.
સમાન કામ છતાં અસમાન વેતન કેમ?
હવે દરેક કર્મચારીનો એક જ અવાજ
#Remove5yearFixpay
અમારો હક અમને આપો.
ફિક્સ પે પ્રથા બંધ કરો.
સંસ્કારી મંત્રી,
તમે રાજ્યની જનતાને એ તો જણાવો કે તમારા વિધાનસભા ક્ષેત્રમાં અને માનનીય મુખ્યમંત્રીશ્રીની વિધાનસભામાં દારૂના અડ્ડા ચાલે છે કે બંધ છે?
એ તો જાણવો કે સુરતમાં નિયમિત ડ્રગ્સ આવે છે ક્યાંથી??
@abpasmitatv@tv9gujarati@timesofindia@the_hindu@News18Guj
ગુજરાતમાં #ફિક્સ_પે કર્મચારીઓનું લાંબા સમયથી શોષણ થઈ રહ્યું છે, ભાજપ સરકારે ફિક્સ પે પ્રથા નાબૂદ કરીને યુવાઓની માંગ સ્વીકારવી જોઈએ. રાજ્યમાં લાખો જગ્યાઓ ખાલી છે તેમાં ભરત�� કરવાને બદલે સરકાર આઉટસોર્સિંગ પ્રથાથી યુવાઓનું શોષણ કરી રહી છે.
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat
વાત માત્ર પગારની નથી, જીવનની છે...
દર મહિને Fix pay remove ટ્વિટ ટ્રેન્ડ પણ થાય પણ સરકારની ચુપ્પી વધુ દુખ આપે છે.
પ્રતિસાદ આપવો પણ સંવેદનશીલતાનો એક ભાગ છે, નથી શું? 💔
શું ૧૬૪/૧૮૨ (વિધાનસભા સીટ)માંથી મળ્યા પછી પણ સંવેદનશીલ ન થઈ શકાય?
#FixedPay#vtvnews#CMOGuj#Diwali2025
ખાલી પડેલી સરકારી જગ્યાઓ પર ભરતી ન કરનારી, ફિક્સ પે, આઉટસોર્સિંગ અને કોન્ટ્રાકટ પ્રથાઓથી યુવાઓનું શોષણ કરનારી ભાજપ સરકાર નિવૃત્ત અધિકારીઓને વારંવાર નિમણૂક આપીને યુવા અધિકારીઓને તકથી વંચિત શા માટે રાખી રહી છે ?
@Bhupendrapbjp જણાવો કે રીટાયર્ડ થયા પછી પણ આ રીતે તમે અધિકારીઓને એક્સ્ટેન્શન આપશો તો પછી રાજ્યના યુવાનોને નોકરી કઈ રીતે મળશે ?
તમારી એવી શુ મજબૂરી છે કે આ અધિકારીઓને વારંવાર એક્સ્ટેન્શન આપવા પડી રહ્યા છે ?
#વોટચોરગાદીછોડ
#નોકરીચોરગાદીછોડ
#યુવાનોનાહકચોરોગાદીછોડો
#Remove5yearFixpay