@nidhirpatel6 મોદિજીને મત મજબૂત રાષ્ટ્ર માટે આપ્યો છે
બાકી ખાંડ મોંધી લાગશે તો ચા પિવાનુ છોડી દઈશ
કેમકે મારા માટે પ્રથમ રાષ્ટ્ર છે
ચા નહી.
By the way હુ ગ્રીન ટી જ પીવ છુ !
@INCIndia भाई अगर प्रेस कांफ्रेंस करने से देश का विकास होता है जरूर करेंगे और पप्पू तू इस जन्म ने प्रधानमंत्री बनने का ख्वाब छोड़ ही दे।
बेटा तुमसे ना हो पाएगा
૧૧૨ 'જનરક્ષક' : ટેક્નોલોજીથી સજ્જ, નાગરિક સુરક્ષા માટે પ્રતિબદ્ધ ગુજરાતની આધુનિક ઇમરજન્સી સેવા..
આવતીકાલે 500 નવા જનરક્ષક વાહનોનું લોકાર્પણ કરવામાં આવશે.
◾ માત્ર 11 માસમાં 49.24 લાખથી વધુ ઇમરજન્સી કોલ્સનો સફળ પ્રતિસાદ
◾ 3.93 લાખથી વધુ કેસોમાં ઘટના સ્થળે જ તાત્કાલિક કાર્યવાહી અને નિરાકરણ
દરેક કૉલ પાછળ એક આશા… અને દરેક જનરક્ષક પાછળ નાગરિકોની સુરક્ષાનો સંકલ્પ.
@sanghaviharsh Sir તમે તો કામ કરો જ છો અમે પણ ભાજપ ને વોટ આપ્યો હતો પણ આજે અફસોસ સાથે કહેવું પડે છે અમારા વિસ્તાર ના ધારાસભ્ય ને કામ કરવામાં કઈ પણ જાતનો interest નથી. ખાલી બસ ફેસબુક માં ફોટા મૂકે છે. એ બધા નેતાઓ આજે ભાજપ ના નામ થી ચૂંટાયા છે બાકી અપક્ષ માં ઊભા રહે તો કોઈ ૧ વોટ પણ ના આપે
भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @NitinNabin आज नई दिल्ली स्थित भाजपा मुख्यालय में सभी मोर्चों के अध्यक्षों और सोशल मीडिया टीम के साथ आयोजित बैठक में सम्मिलित हुए।