NDA सरकार में विश्वस्तरीय इंफ्रास्ट्रक्चर से बिहार में दूरी और देरी की जगह स्पीड और कनेक्टिविटी को बढ़ावा मिला है। जंगलराज में प्रदेश से पलायन कर चुके निवेशक अब वापस आ रहे हैं। मुंग���र जनसभा में उमड़ा यह जनसैलाब बता रहा है कि प्रदेशवासी NDA को फिर से लाने का मन बना चुके हैं।
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાતની મુલાકાતે પધારેલા આદરણીય વડાપ્રધાન શ્રી @NarendraModi જી નું વડોદરા એરપોર્ટ ખાતે ભાવસભર સ્વાગત કર્યું.
#EktaParv2025
India is the perfect harbour when it comes to investing in the maritime sector.
We have a very long coastline.
We have world-class ports.
We have infrastructure, innovation and intent.
Come, invest in India!
Shared a few thoughts on @LinkedIn.
https://t.co/YIQ93MI2mQ
રાજકોટ શહરેના નાના મવા રોડ વિસ્તાર ખાતે વકીલ મિત્રો શ્રી કરણ વસોયા તેમજ શ્રી વિરાજ વસોયા તેમજ શ્રી માનસી ખુંટ દ્વારા સંચાલિત લીગલ કન્સલ્ટન્સી ફર્મનો શુભારંભ કરાવીને સંચાલક મિત્રોને સફળતાની શુભેચ્છાઓ પાઠવી.
જલારામ જયંતિના પાવન પર્વે જેતપુર તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર ખાતે પરદુઃખ ભંજક સંત શિરોમણી પ.પૂ.જલારામબાપાના મંદિરે દર્શન કરીને તેમજ વિરપુરના વેપારીભાઈઓ તેમજ આગેવાનો અને યુવાન કાર્યકર્તા ભાઈઓ સાથે ઉષ્માભરી મુલાકાત કરીને સૌને નુતનવર્ષ તેમજ જલારામ જયંતીની શુભકામનાઓ પાઠવી.
વલ્લભાધીશકી જય,
જેતપુર શહેર ખાતે ક્યાડા પરીવાર દ્વારા આયોજીત શ્રી યમુના મહારાણીજીના લોટી ઉત્સવ તેમજ અલૌકીક મનોરથ પ્રસંગે ઉપસ્થિત રહીને મોટી હવેલી જેતપુરના યુવા વૈષ��ણવાચાર્ય પ.પૂ.૧૦૮ શ્રી પ્રિયાંકરાયજી મહોદયશ્રીના આશીર્વાદ લેવાનો અવસર પ્રાપ્ત થયો.
चुनाव अभियान के दौरान कार्यकर्ताओं से मिलकर बहुत अच्छा लगता है। आज अपने कर्मठ कार्यकर्ताओं से मिलने का अनुभव बहुत विशेष रहा। उनका जोश और उत्साह एक नई ऊर्जा भर गया।
India is proud to be hosting the World Para Athletics Championships 2025 in Delhi, which commences today. A warm welcome and best wishes to all participants. This tournament celebrates human determination and spirit. May this tournament inspire a more inclusive and vibrant sporting culture across the world.