જિલ્લા મહામંત્રી શ્રી @Sabavadipak , શ્રી @Vanrajsinh1506 , શ્રી @VijayDhalvaniya એ રૂબરૂ મુલાકાત કરી, સમગ્ર બોટાદવાસીઓ વતી મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો.
આ ઐતિહાસિક નિર્ણયથી બોટાદ વિસ્તારના લોકોને ઉત્તમ આરોગ્ય સેવાઓ મળશે, વિદ્યાર્થીઓને ઉચ્ચ તબીબી શિક્ષણ પ્રાપ્ત થશે.
કુશળ સંગઠનકર્તા, પ્રખર વક્તા અને ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
#HBDayJagdishVishwakarma
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ માનનીય શ્રી @iJagdishBJP સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.
#HBDayJagdishVishwakarma
राहुल गांधी चर्चा से भाग नहीं सकते, आपको गृह मंत्री जी का सामना करना होगा।
Rahul Gandhi demanded a response from Home Minister Shri @AmitShah ji for days. Now that the Home Minister is ready to answer every point in detail, he must not run away.
#राहुल_भागना_नहीं#BhagoMat
माननीय केंद्रीय गृहमंत्री श्री @AmitShah जी छात्रों के विषय पर विस्तार से जवाब देने के लिए तैयार हैं।
कांग्रेस और विपक्ष को गृहमंत्री जी के जवाब के समय डरना और भागना नहीं है, पूरा सुनना पड़ेगा..
#राहुल_भागना_नहीं
આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના દૃઢ અને દૂરંદેશી નેતૃત્વમાં સંસદ દ્વારા પસાર થયેલું જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ નિવારણ (સુધારા) વિધેયક–2026 દેશના કરોડો મહેનતુ વિદ્યાર્થીઓના હિતમાં લેવાયેલો એક ઐતિહાસિક અને સમયોચિત નિર્ણય છે.
આ સુધારા દ્વારા પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા, વિશ્વસનીયતા અને જવાબદારી વધુ મજબૂત બનશે તેમજ ગેરરીતિઓ સામે કડક કાર્યવાહીનો માર્ગ વધુ અસરકારક બનશે. પરિણામે, મહેનત અને પ્રતિભાના બળ પર આગળ વધતા વિદ્યાર્થીઓનો વિશ્વાસ વધુ દૃઢ બનશે.
યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવા અને ન્યાયસંગત પરીક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા બદલ આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના આ ઐતિહાસિક નિર્ણયને હું હૃદયપૂર્વક આવકરું છું.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, લાઠીદડ ખાતે સંસ્થાપક અક્ષરનિવાસી પરમ પૂજ્ય ગુરૂજી પુરાણી સ્વામીજીની પવિત્ર પુણ્યસ્મૃતિ નિમિત્તે આયોજિત રક્તદાન શિબિરનો શુભારંભ કરાવ્યો.
રક્તદાન એ માનવસેવાનું શ્રેષ્ઠ કાર્ય છે. આવા સેવાયજ્ઞ દ્વારા અનેક જરૂરિયાતમંદોને નવું જીવન મળે છે. આ ઉમદા આયોજન માટે ગુરુકુલ પરિવાર તેમજ રક્તદાતા ભાઈ-બહેનોને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.
કાર્યકર્તાઓના પ્રેરક, લોકસેવા માટે હંમેશા તત્પર રહેનારા ગુજરાત પ્રદેશ ના સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જીને પ્રદેશ સંગઠન મહામંત્રી તરીકે 5 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવા બદલ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ.
���ોટાદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી તથા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના રાજ્યકક્ષાના મંત્રી માનનીય શ્રી @Rivaba4BJP જીના અધ્યક્ષસ્થાને બોટાદ નગર સેવા સદનના નાનાજી દેશમુખ ઓડિટોરિયમ ખાતે આયોજિત "સમરસ વિદ્યા સેતુ" કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો.
શિક્ષણથી વંચિત અને શાળા છોડી ગયેલા બાળકોને પુનઃ શિક્ષણના પ્રવાહ સાથે જોડવાના આ અભિયાન અંતર્ગત બોટાદ જિલ્લામાં કુલ ૪,૯૦૨ વિદ્યાર્થીઓને શાળામાં પુનઃપ્રવેશ અપાયો છે તેમજ આ સરાહનીય કામગીરીમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર શિક્ષકશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું.
દરેક બાળક શિક્ષિત બને અને ડ્રોપ-આઉટ રેશિયો શૂન્ય સુધી પહોંચે તે દિશામાં "સમરસ વિદ્યા સેતુ" અભિયાન ગુજરાતના ઉજ્જવળ અને શિક્ષિત ભવિષ્યના નિર્માણ માટે મહત્વપૂર્ણ બન્યું છે.
युवाओं के सपनों की सुरक्षा, मोदी सरकार की प्राथमिकता।
संसद ने परीक्षा प्रणाली को और अधिक मजबूत, पारदर्शी और निष्पक्ष बनाने वाला ऐतिहासिक विधेयक पारित किया।
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP એ ભારે વરસાદથી પ્રભાવિત નવસારીના બીલીમોરા અન��� ભાટની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને સ્થાનિકો સાથે સંવાદ કર્યો.
#સેવા_હી_સંગઠન