आज उत्तर प्रदेश की पुण्यभूमि अयोध्या से आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी द्वारा 2 अमृत भारत ट्रेन व 6 वंदे भारत एक्सप्रेस का शुभारंभ आधुनिक रेलवे निर्माण की दिशा में महत्वपूर्ण कदम है।
'महर्षि वाल्मीकि इंटरनेशनल एयरपोर्ट, अयोध्या धाम' और पुनर्विकसित 'अयोध्या धाम जंक्शन' रेलवे स्टेशन (फेज 1) का उद्घाटन प्रभु श्रीराम की नगरी में विश्वस्तरीय इंफ्रास्ट्रक्चर और कनेक्टिविटी को अभूतपूर्व विस्तार प्रदान करेगा।
पावन नगरी अयोध्या में इस ऐतिहासिक विकास को आकार देने के लिए मैं प्रधानमंत्री जी का हार्दिक आभार प्रकट करता हूँ।
આજ રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂ ૭૨૨ કરોડના વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ શુભારંભ અને ખાતમૂહુર્ત ના કાર્યક્રમનું આયોજન માનનીય મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જી ના વરદહસ્તે કરવામાં આવ્યું,
વડોદરા શહેરના વિકાસને વેગ આપતા કુલ ૭૨૨ કરોડના વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાત મુહર્ત ગુજરાતના માન. મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp ના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે મારી સાથે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક @balushuklabjp , વડોદરા સાંસદ શ્રીમતી @mpvadodara , વડોદરા શહેર મેયર, વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ, વડોદરા શહેર તથા જિલ્લાના સાથી ધારાસભ્યો, નગરસેવકો તેમજ મોટી સંખ્યામાં શહેરજાનો ઉપસ્થિત રહ્યા.
#SmartCityVadodara #Vadodara #CMGujarat #CMBhupendraPatel #Sotta #MLAShaileshSotta #Gujarat #BJP #BJPGujarat
बीकानेर के रोड शो में मेरे परिवारजनों का उत्साह और भाजपा पर उनका अटूट विश्वास, राज्य में बदलाव की गारंटी दे रहा है। भारी समर्थन और स्नेहपूर्ण आशीष के लिए आप सभी का हृदय से आभार।
પ્રભુ મારા પુત્રને વિશ્વના સર્વે સુખો આપે તથા તે પ્રામાણિકતા સહીત સફળતા પામતો રહે તેવી દેવાધિદેવ મહાદેવના ચરણોમાં પ્રાર્થના સહીત પુત્ર @ધ્રુમિલ મહેતાને જન્મદિવસની અનેક શુભકામનાઓ!
.
#HappyBirthDay#DhrumilMehta#Vadodara#Dabhoi#BJP#Sotta