@prafulpbjp નમસ્તે સાહેબ વર્ષોથી બહારના જિલ્લામાં શિક્ષક તરીકે સેવા આપીએ છીએ અમારા જિલ્લા બદલી કેમ્પ નો વારો આવ્યો ને તમે નવી ભરતી કરી રહ્યા છો
નવી ભરતી કરવાની ના નથી પણ સાહેબ અમારા બદલી કેમ્પ પહેલા પૂર્ણ કરીને ભરતી થાય તો વતન મળે બે હાથ જોડીને વિનંતી. #Online jillafer