ગઇકાલે સુરત ખાતે 'ફોસ્ટા'નાં નવનિયુક્ત પદાધિકારીશ્રીઓનાં શપથગ્રહણ સમારોહમાં હાજરી આપી, ફોસ્ટાનાં ચેરમેન શ્રી કૈલાશભાઇ હાકીમ અને સૌ નવ-નિયુક્ત હોદ્દેદારશ્રીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.
આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી શ્રી @sanghaviharsh જી,મંત્રીશ્રી @prafulpbjp જી, ધારાસભ્ય શ્રીમતી @MLASangitaPatil જી,સુરત શહેરના મેયર શ્રીમતી @BoghawalaHemali જી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી @PareshPatel4BJP જી,સુરત શહેર ના પ્રમુખ શ્રી @NiranjanZazmera જી, શહેર મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ ઉપસ્થિત રહ્યા.
भारत के यशस्वी रक्षा मंत्री एवम् भाजपा के पूर्व राष्ट्रीय अध्यक्ष श्री लोकप्रि�� राजनेता श्री @rajnathsingh जी ko जन्मदिन की हार्दिक शुभकामनाएँ। आप स्वस्थ रहें और दीर्घायु हो ऐसी ईश्वर से प्रार्थना।@BJP4Gujarat @BJP4UP @BJP4Vadodar
Interacting with personnel involved in #OperationDost in Türkiye and Syria. Their efforts in disaster response and relief measures have been commendable. https://t.co/D80SShsFn3
Today, on Parakram Diwas, I pay homage to Netaji Subhas Chandra Bose and recall his unparalleled contribution to India’s history. He will be remembered for his fierce resistance to colonial rule. Deeply influenced by his thoughts, we are working to realise his vision for India.
🪁 G20ની થીમ પર યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023
🪁 8 થી 14 જાન્યુઆરી દરમ્યાન અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન
🪁 આ મહોત્સવમાં દેશ-વિદેશના પતંગબાજો સાથે G20 દેશોના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે
21वीं सदी का भारत, नया भारत है जो वैश्विक पटल पर अपनी नई छवि गढ़ रहा है और इसके परिणामस्वरूप दुनिया का नजरिया तेजी से बदल रहा है।
- प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी