બોટાદ જિલ્લાના બરવાળામાં આઇકોનિક મતદાન મથક પર આજે સૌનો ઉત્સાહ ખૂબ પ્રેરક હતો.
મતદાન મથકને ગુલાબી થીમ પર તૈયાર કરવામાં આવ્યું હતું. બાળકો માટે રમકડાં, મોટી ઉંમરના મતદારો માટે વ્હીલ ચેર, મેડિકલ ટીમ જેવી સુવિધાઓ અને ઢોલના નાદે લોકશાહીનો ઉત્સવ મનાવવામાં આવ્યો.
મતદાન મથકના સૌ કર્મીઓ અને મતદારોને અભિનંદન.
વિરમગામ ખાતે પોલીસ કર્મચારીઓ માટે હેલ્થ ઇન્સ્યોરન્સ, જીવન વીમા, MF, SIPનું મહત્ત્વ અને જાણકારી આપવા વર્કશૉપ યોજેલ, જેમાં ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ દ્વારા બેન્કો તેમજ નાણાકીય સંસ્થા દ્વારા ચાલતી બચત અને વીમા યોજનાઓ વિશે જાણકારી આપેલ.
@sanghaviharsh@dgpgujarat@CMOGuj@GujaratPolice