બાળ સંસદની રીવ્યુ બેઠક આ.શિ.શ્રી મોહનભાઈ સોલંકી,આચાર્યશ્રી જગદીશકુમાર કે પરમાર & બાળ સંસદના મુખ્યમંત્રી પાયલબેન જાલમસિંહ ઠાકોર દ્વારા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.શાળા સ્વચ્છતા એવોર્ડ મળવા બદલ તમામ સભ્યો અને મંત્રી ને અભિનંદન પાઠવ્યા. કામગીરી નું મ��લ્યાંકન અને આયોજન કરવામાં આવ્યુ.
શાળા ખાતે Twinning partnership teachers exchange program અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ નું આયોજન કરવામાં આવ્યું.... સમગ્ર દિવસ દરમ્યાન અને કાર્યક્રમ નું સંચાલન બાળ સંસદ દ્વારા કરવામાં આવ્યુ હતુ..