શીકા ગ્રામ પંચાયતની મુલાકાત કરી ગ્રામ પંચાયત ડેવલોપમેન્ટ પ્લાન અંગે ચર્ચા કરવામાં આવી અને માર્ગદર્શન આપવામાં આવ્યું ,ગામના વિકાસના કામોની ચકાસણી કરવામાં આવી.
અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રિયંકાબેન ડામોરના અધ્યક્ષસ્થાને સને ૨૦૨૬-૨૭ ના વર્ષ માટેનું ઐતિહાસિક અને સંપૂર્ણ પેપરલેસ કુલ ₹૧૭૭૮ કરોડની બજેટ મંજૂર, શિક્ષણ અને વિકાસ પર વિશેષ ફોકસ @CMOGuj@GujPRHDept@sanghaviharsh
ઉભરાણ ગ્રામ પંચાયતની મુલાકાત દરમ્યાન વિકાસના કામો તેમજ ગટર વ્યવસ્થાપન અંગે સમીક્ષા કરી, આંગણવાડી કેન્દ્ર ૧ અને ૪ મુલાકાત કરી કામગીરીની સમીક્ષા કરવામાં આવી તેમજ પ્રાથમિક શાળાની મુલાકાત કરી શૈક્ષણિક કાર્યનું નિરીક્ષણ કરવામાં આવ્યું.@CMOGuj@GujPRHDept@sanghaviharsh
નિપુણ અરવલ્લી ટીમના મોનીટરીંગ સભ્ય તરીકે ભિલોડા તાલુકાની મલેકપુર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી જેમાં ધોરણ 3 થી 8 ના બાળકોનું વાંચન ગણન લેખન તથા શાળાના અન્ય દફતરની ચકાસણી કરવામાં આવી તથા પીએમ પોષણ યોજનાની પણ ચકાસણી
નિપુણ અરવલ્લી ટીમના મોનીટરીંગ સભ્ય તરીકે ભિલોડા તાલુકાની મલેકપુર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી જેમાં ધોરણ 3 થી 8 ના બાળકોનું વાંચન ગણન લેખન તથા શાળાના અન્ય દફતરની ચકાસણી કરવામાં આવી તથા પીએમ પોષણ યોજનાની પણ ચકાસણી
આજરોજ જિલ્લાની શાળાઓમાં વિકસિત ભારતના વિઝન સાથે વીરબાલ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં જુદી જુદી વયકક્ષા અનુસાર વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રાર્થના સભામાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલપુરસ્કાર એવોર્ડીની સક્સેસ સ્ટોરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
પોષણ ટ્રેકર અને ટેકો+ એપ્લિકેશનમાં રહેલ વિસંગતા ને ઝડપથી દૂર કરવા માટે આરોગ્ય અને મહિલા બાળ વિકાસ શાખાના અધિકારી /કર્મચારીઓ સાથે મીટિંગ યોજી ઝડપથી કાર્યવાહી પૂર્ણ કરવા સૂચના આપવા આવી.@CMOGuj@GujPRHDept@sanghaviharsh
શક્તિ, સમૃદ્ધિ અને સુશાસન...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી શ્રી ના નેતૃત્વમાં નારીશક્તિના સામર્થ્યની મિસાલ લખપતિ દીદી અને ડ્રોન દીદી 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા પ્રતિબદ્ધ છે....
#GoodgovernanceGuj#GoodgovernanceARV
સર્વોદયનગર પ્રાથમિક શાળાની મુલાકાત કરી શૈક્ષણિક કાર્યનું નિરીક્ષણ કર્યું બાળકો પાસે વાંચન લેખન કરાવી તપાસ્યું અને શાળામાં ઉપલબ્ધ ભૌતિક સુવિધાઓની ચકાસણી કરી @CMOGuj@GujPRHDept@sanghaviharsh
સાયરા આંગણવાડી કેન્દ્ર ૧ ની મુલાકાત કરી નાના ભુલકાઓ સાથે સંવાદ કર્યો તેમજ બાળકોની પોષણ ટ્રેકર એપ્લિકેશન મુજબ વજન અને ઊંચાઈ વેરીફાઈ કર્યું,બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તે અંગે ચર્ચા કરવામાં આવી @CMOGuj@GujPRHDept@sanghaviharsh
સાયરા પ્રાથમિક શાળાની મુલાકાત દરમ્યાન શૈક્ષણિક કાર્યનું નિરીક્ષણ કરી બાળકો સાથે વાંચન ,ગણન જેવી પ્રવૃતિઓ નિહાળી, બાળકોને વધુ પ્રવૃતિમય અને આનંદદાયી શિક્ષણ મળી રહે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.@CMOGuj@GujPRHDept@sanghaviharsh