જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ નાગરિકોનેઅપીલ કરવામાં આવે છે કે તેઓ પણ આ મુહિમમાં જોડાઈને દર રવિવારે "સન્ડે ઓન સાઈકલિંગ"કરી સ્વસ્થ,ફિટ અને પર્યાવરણપ્રિય જીવનશૈલી અપનાવીએ.
@CMOGuj@sanghaviharsh#Arvalli
જિલ્લામાં "ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ" અને ‘સન્ડે ઓન સાયકલિંગ’મુહિમે સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું.
નાગરિકોમાં ફિટનેસનું પ્રતીક અને શારીરિક તંદુરસ્તી વધારવાની સાથે પર્યાવરણ જાગૃતિને પણ પ્રોત્સાહન આપે છે. @CMOGuj@PMOIndia@sanghaviharsh#Arvalli
પવિત્ર તીર્થધામ શામળાજી મંદિર ખાતે તા.૮ અને ૯ જાન્યુ-૨૦૨૬ ના રોજ માન.મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp ની પ્રેરક ઉપસ્થિતિમાં બે દિવસીય “#શામળાજીમહોત્સવ” માં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લેતાં જિલ્લા વાસીઓને આમંત્રણ સહ સૂચનાઓના પાલન સાથે સહકાર આપવા અનુરોધ છે.
@CMOGuj@sanghaviharsh
આજરોજ સ્વ.બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ પસંદગીમાં ઉપસ્થિત રહીને જિલ્લા પંચાયતના કર્મચારીઓને ક્રિકેટની વિવિધ ટેકનિક્સ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ વિવિધ ખેલાડીઓની ક્રિકેટમાં બોલિંગ, બેટિંગ તેમજ ફિલ્ડિંગના ટ્રાયલ કરીને ખેલાડીઓની પસંદગી કરવામાં આવી.
PM શ્રી સાકરીયા પ્રાથમિક શાળાની મુલાકાત. શાળાના બાળકો સાથે શૈક્ષણિક સંવાદ દ્વારા લેખન કાર્ય કરાવી મૂલ્યાંકન કરાવ્યું તેમજ શિક્ષકો સાથે શાળા શૈક્ષણિક કામગીરીની તપાસણી કરવામાં આવી.
@CMOGuj@EduMinOfGujarat
સુશાસન સપ્તાહ-2025 "પ્રશાસન ગાંવ કી ઓર" અંતર્ગત મોડાસા આંબેડકર હૉલ ખાતે જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજાયો.લોકોને ઘર આંગણે વિવિધ યોજનાઓના લાભ મળે અને તેમજ વહીવટી કામો સરળતાથી થાય,શિક્ષણ,આરોગ્ય,રોજગાર જેવા વિવિધ વિભાગોના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો છે.@CMOGuj@revenuegujarat
આજરોજ જિલ્લાની શાળાઓમાં વિકસિત ભારતના વિઝન સાથે વીરબાલ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં જુદી જુદી વયકક્ષા અનુસાર વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રાર્થના સભામાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલપુરસ્કાર એવોર્ડીની સક્સેસ સ્ટોરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બાળકોને પાઠયપુસ્તકો નું વાચન અને લેખન કાર્ય કરાવી ચકાસણી કરવામાં આવી બાળકોને નિયમિત શાળામાં આવવા તેમજ ગેરહાજર અને અનિયમિત રહે છે તેવા બાળકોના વાલીઓને દરરોજ શાળામાં મોકલવા માટે સૂચનો આપ્યાં. @CMOGuj@EduMinOfGujarat
ડાયટ ખાતે ચાલતી ધોરણ 6 થી 8 ની "પૂર્વ સેવા શિક્ષણ શિક્ષક તાલીમ"માં ઉપસ્થિત રહીને NEP-2020 મુજબ વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે સાથે વ્યવસાયિક શિક્ષણનો અનુભવ મેળવે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
@CMOGuj@Rivaba4BJP@CollectorArv@DdoArvalli@DNaineshkumar
રીંટોડા ગામે આંગણવાડી કેન્દ્ર નંબર-૨ નું મુલાકાત લઈ નાના બાળકો સાથે સંવાદ કર્યો અને કાર્યકર અને તેડાગરની કામગીરીની સમીક્ષા કરી બાળકોને પોષણક્ષમ આહાર આપવા સૂચન કરવામાં આવ્યું @CMOGuj@GujPRHDept@sanghaviharsh