Chandrayaan-3 Mission:
'India🇮🇳,
I reached my destination
and you too!'
: Chandrayaan-3
Chandrayaan-3 has successfully
soft-landed on the moon 🌖!.
Congratulations, India🇮🇳!
#Chandrayaan_3#Ch3
અભિનંદન શ્રી ભગીરથ પંડ્યા ને જેને સંપૂર્ણ ગીતાજી કંઠસ્થ કરી અખિલ ભારતીય સ્પર્ધા મા દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ છે અને ગુજરાત રાજ્ય નું ગૌરવ વધાર્યું છે
અભિનંદન 🇮🇳🚩🙏
આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી ના માતાશ્રી પૂજ્ય હીરાબા ના અવસાનના સમાચારથી અત્યંત દુ:ખની લાગણી અનુભવું છું.
ભગવાન દિવંગતના આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરું છું.
ૐ શાંતિ🙏
#HeerabenModi#OmShanti
द्वारका शारदा पीठ के शंकराचार्य स्वामी स्वरूपानंद सरस्वती जी के निधन से अत्यंत दुख हुआ है। शोक के इस समय में उनके अनुयायियों के प्रति मेरी संवेदनाएं। ओम शा��ति!
The misconception that there is no sound in space originates because most space is a ~vacuum, providing no way for sound waves to travel. A galaxy cluster has so much gas that we've picked up actual sound. Here it's amplified, and mixed with other data, to hear a black hole!
બાળક તરીકે સરસ્વતી માં ની આરાધના અને પૂજા તો કરતા હોઈએ પણ જેના માં મેં પહેલી વાર સરસ્વતી માં ના દર્��ન કર્યા હોય એવા સરસ્વતી સ્વરૂપ લતાજી આપણી વચ્ચે નથી રહ્યા એ લખતા હૃદય ને ખૂબ ભાર લાગે છે
એમની યાદો, ગીતો અને એમનો અવાજ અમર છે
ઓમ શાંતિ 🙏
#LataMangeshkar #LataDidi