संसद परिसर में राजनीति की आड़ लेकर सनातन धर्म और भगवा का खुलेआम अपमान किया गया।
यह केवल एक विरोध नहीं, करोड़ों आस्थावानों की भावनाओं पर सीधा प्रहार है।
देवी देवताओं, साधु संतों और हिंदुत्व का मजाक उड़ाकर आखिर ये धर्म विरोधी क्या साबित करना चाहते हैं?

ગૌરવની ક્ષણ...રાજ્યસભા સાંસદ મિત્ર મયંકભાઈ નાયક ને ‘ફેમ ઈન્ડિયા – એશિયા પોસ્ટ સર્વે’માં દેશના શ્રેષ્ઠ સાંસદોની યાદીમાં સ્થાન મળ્યું છે.
આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનારા તેઓ ગુજરાતના એકમાત્ર સાંસદ છે.
આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.
RSS પ્રચારક વિદ્યાભારતી ના સંગઠનમંત્રી ૩૫ વર્ષોથી થી મિત્ર હમણાં જ મહેસાણા ખાતે મળ્યા હતા, શ્રીમહેશભાઈ પતંગે નો પૂના માં અખિલ ભારતીય બેઠક સમયે હ્રદયરોગના હુમલા થી દેહાંત થયો.
રાષ્ટ્ર ને સમર્પિત એક પવિત્ર આત્મા ને ઈશ્વર શાંતિ આપે તેવી પ્રાર્થના 🙏
ૐ શાંતિ: શાંતિ: શાંતિ: 🙏 🌹
અમારા વડિલ સહ કાર્યકર, ઊંઝા વિશ્વઉમિયાધામ ના પ્રમુખ ,પાટીદાર સમાજ ના આગેવાન,જનસેવક એવા દસ્ક્રોઈ ના લોકલાડીલા ધારાસભ્ય શ્રી @babubhaipatelbjp ji ને જન્મ દિવસ ની ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ..
आज पालिका चुनाव में मतदान किया। मतदान मेरा मूल अधिकार।। 👍નગરપાલિકા ચૂંટણી માં મતદાન કર્યું. મતદાન મારો અધિકાર છે 👌
@ECISVEEP@BJP4Gujarat@bk4BJP@BJP4India
शंकरं शंकराचार्यं केशवं बादरायणम् ।
सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः।।
अद्वैत वेदांत के प्रणेता, भास्यसूत्र रचयिता , सनातन संस्कृति को पुनः स्थापित करने वाले गुरु भगवान आदि शंकराचार्य जी के #प्राकट्य दिवस पर अनंत प्रणिपात।🙏