ભાવનગરવાસીઓ માટે ખુશખબર! 🥳 શહેરના ગંદા અને અવ્યવસ્થિત શાક માર્કેટથી હવે મળશે છુટકારો. ભાવનગર મહાનગરપાલિકા લાવી રહ્યું છે ₹૪ કરોડના ખર્ચે બે નવા, આધુનિક અને સુવ્યવસ્થિત વેજીટેબલ માર્કેટ.
૧. અધેવાડા લીલા સર્કલ, પેટ્રોલ પંપ પાસે
૨. શિવાજી સર્કલ પાસે
નીલમ બાગ સ��્કલ રી ડેવલોપમેન્ટ તથા વિજયરાજ નગર સર્કલ ડેવલોપમેન્ટ સાઇટની આર્કિટેક સૂર્યરાજસિંહ સાથે સ્થળ તપાસ કરી તેમજ ડિઝાઇન મુજબ થયેલ કામગીરીની સમીક્ષા કરી અને બાકીની કામગીરી બાબતે ચર્ચા કરેલ.