Top Tweets for #Gujaratdevelopment
એકતા નગરમાં ૯૦૦ કરોડના ખર્ચે ગુજરાત વંદના સંગ્રહાલય બનશે
Gujarat Vandana Museum to Be Built in Ekta Nagar at a Cost of ₹900 Crore
#EktaNagar #GujaratVandanaMuseum #Gujarat #Museum #GujaratDevelopment #Tourism #GujaratNews #DevelopmentNews #LoksattaJansatta
દાંતીવાડાના માળીવાસ ખાતે મંત્રીશ્રી @pravinmalibjp ના હસ્તે નવીન ગ્રામ પંચાયત ભવન, આયુષ્માન આરોગ્ય મંદિર અને નવા ડામર રોડનું લોકાર્પણ થયું.
વિકાસની સાથે જળસંચય અને 'એગ્રો-રૂરલ ટુરિઝમ' થકી યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી કરવાનો સંકલ્પ!
#Dantiwada #GujaratDevelopment

Fairmate Prashita welcomes Hon’ble PM Shri Narendra Modi to Vadodara.
A proud moment for our city as Vadodara moves ahead with major infrastructure, connectivity and urban development initiatives.
#FairmatePrashita #Vadodara #GujaratDevelopment #PMmodi

🚀 ગુજરાતમાં વિકાસનો મહાકુંભ: ₹20,000 કરોડના પ્રોજેક્ટ્સ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે મોટી છલાંગ!
@narendramodi PM નરેન્દ્રભાઈ મોદીની આવતીકાલની ગુજરાત મુલાકાત - શેરબજારના રોકાણકારો માટે ખાસ અપડેટ 📈
આવતીકાલે એટલે કે 31 માર્ચ 2026 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં વિવિધ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે. બજારની દ્રષ્ટિએ આ મુલાકાતના મુખ્ય અંશો નીચે મુજબ છે:
⚡સેમિકન્ડક્ટર સેક્ટરમાં તેજી: સાણંદમાં #Kaynes Semicon Plant નું ઉદ્ઘાટન થશે. માઇક્રોન પછી દેશમાં કોમર્શિયલ ઉત્પાદન શરૂ કરનારો આ બીજો મોટો પ્લાન્ટ છે. જે દરરોજ 6.33 મિલિયન ચિપ્સ બનાવવાની ક્ષમતા ધરાવે છે. આ 'મેક ઇન ઇન્ડિયા' અને સેમિકન્ડક્ટર શેરો માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
🛣️ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી: ₹5,100 કરોડના ખર્ચે બનેલા અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન થશે. ધોલેરા #SIR ના વિકાસથી લોજિસ્ટિક્સ અને રિયલ એસ્ટેટ સેક્ટરને મોટો વેગ મળશે.
🚂રેલવે અને પાવર: #જામનગર અને #ગાંધીધામ રેલવે લાઇનના ડબલિંગ પ્રોજેક્ટ્સ અને ₹3,650 કરોડના પાવર ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરાશે. પાવર ગ્રીડ અને ટ્રાન્સમિશન કંપનીઓ માટે આ પોઝિટિવ સમાચાર છે.
🏗️સર્વાંગી વિકાસ: વાવ-થરાદમાં ₹20,000 કરોડથી વધુના ખર્ચે આરોગ્ય, શહેરી વિકાસ અને જળ પુરવઠાના કામોની ભેટ મળશે. સાબરમતી રિવરફ્રન્ટના વિસ્તરણ માટે પણ ₹1000 કરોડ ફાળવાયા છે.
🛕સાંસ્કૃતિક વિરાસત: ગાંધીનગરમાં જૈન ધર્મના વારસાને દર્શાવતા ભવ્ય **'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ' નું ઉદ્ઘાટન થશે.
📰આટલા મોટા પાયે થઈ રહેલું મૂડીરોકાણ ગુજરાતના ઔદ્યોગિક નકશાને બદલી નાખશે,ખાસ કરીને #Semiconductor, Power, #Infrastructure, અને #Logistics સેક્ટરની કંપનીઓ પર નજર રાખવી ફાયદાકારક રહી શકે છે.
#StockMarketIndia #GujaratDevelopment #PMModi #Semiconductor #Investment #DholeraSIR #KaynesSemicon #ShareMarketUpdate
#માર્કેટબુલેટિનન્યુઝઅપડેટ
તેમજ ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લઈ વહીવટી કામગીરીની સમીક્ષા કરવામાં આવી અને કામગીરીને વધુ અસરકારક બનાવવા સૂચનો આપવામાં આવ્યા.
#Pipli #RuralProgress #GoodGovernance #GujaratDevelopment
@DdoJunagadh @esdmkeshod @collectorjunag @CMOGuj

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આ પ્રોજેક્ટ ટૂંક સમયમાં સાકાર થશે. તૈયાર રહો એક નવા અને સ્વચ્છ ભાવનગર માટે!#BhavnagarMunicipalCorporation #BMC #GPMC #GujaratDevelopment #SmartCityBhavnagar #VegetableMarket #BhavnagarCity #Gujaratdevelopment #urbandevelopment
Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
239.6M followers

Barack Obama 
@barackobama
118.6M followers

Cristiano Ronaldo 
@cristiano
114.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Narendra Modi 
@narendramodi
106.9M followers

Rihanna 
@rihanna
98.6M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
91.7M followers

KATY PERRY 
@katyperry
89.9M followers

Taylor Swift 
@taylorswift13
83.9M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.3M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.6M followers

Neymar Jr 
@neymarjr
66.3M followers

Bill Gates 
@billgates
65.1M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.1M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.6M followers




















