આજ રોજ તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા પીપળી ગામની વિગતવાર મુલાકાત લેવામાં આવી. સ્મશાન સેગ્રેગેશન શેડ સહિતના વિકાસ કાર્યોનું સ્થળ પર નિરીક્ષણ કરી ગુણવત્તા અને પ્રગતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
માનનીય મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય ની પ્રેરણાથી આજે તા. ૩૦/૦૧/૨૦૨૬ ના રોજ
નવીન ગ્રામ પંચાયત ઘરના ખાતમુહૂર્ત તથા ગ્રામોત્થાન યોજના અંતર્ગત અમારા તાલુકાના ગામોમાં કાર્યક્રમો સફળતાપૂર્વક યોજાયા.
ગ્રામ વિકાસ તરફ એક મજબૂત પગલું.
✨ સોંદરડા ગામે “વિકાસ સપ્તાહ રથ” દ્વારા પ્રસારણ કાર્યક્રમ યોજાયો.ગામજનોને સરકારશ્રીની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી આપી, વિકાસના માર્ગે ગામ આગળ વધે તેવો સંકલ્પ લેવામાં આવ્યો. 🚜🇮🇳 #GujaratV
.@collectorjunag@DdoJunagadh@esdmkeshod@DyddoPan @DPJUNAGADHD @TdoKeshod
મેસવાણ ગામે મુખ્ય રસ્તાને જોડતા મહત્વના પુલ ઉપર નદીમાં વૃક્ષ ફસાયેલ હોવાથી TCM દ્વારા કેશોદ Atdo તથા કંટ્રોલ રૂમનો સંપર્ક કરતા ફોરેસ્ટ વિભાગના કર્મચારીશ્રીઓ સ્થળ ઉપર પહોંચી અને નડતર વૃક્ષ ને દૂર કરી ફરી અવરજવર શરૂ કરાવવામાં આવેલ છે. @DdoJunagadh@TDO_MANGROL_JND@collectorjunag
શ્રી કેશોદ તાલુકા પંચાયતની તલાટી રિવ્યૂ મિટિંગ દરમ્યાન તાલુકા વિકાસ અધિકારી શ્રી ઓડેદરા સાહેબ દ્વારા શ્રેષ્ટ કામગીરી કરનાર તલાટી મંત્રી શ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા. તમામ તલાટી મંત્રી શ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન.
@TDO_MANGROL_JND@TdoKeshod@mamkeshod@DdoJunagadh@esdmkeshod
આજ રોજ કેશોદ તાલુકા પંચાયત ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિતે મધુબની બિહાર થી
માંન પ્રધાનમંત્રી શ્રી નો લાઇવ કાર્યક્રમ વર્ચ્યુઅલ માધ્યમ થી તાલુકા પંચાયત ના કર્મચારી તેમજ પદાધિકારી શ્રી ઓ સાથે મળી ને નિહાળ્યો
@DdoJunagadh@collectorjunag@esdmkeshod@InfoJunagadhGoG