આજ રોજ પ્રા. આ. કે. સિંઘાલી તા. મહુધા જી. ખેડા ખાતે આપણા વીર સૈનિકો અને નાગરિકો માટે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેની માં. જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર સાહેબે મુલાકાત લીધી અને પ્રોત્સાહિત કર્યા.
આજ રોજ પ્રા. આ. કે. સિંઘાલી તા. મહુધા જી. ખેડા ખાતે આપણા વીર સૈનિકો અને નાગરિકો માટે ��્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેની માં. જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર સાહેબે મુલાકાત લીધી અને પ્રોત્સાહિત કર્યા.
➡️ ખિલખિલાટ રસીકરણ અભિયાન.. તા.16 થી 22 જાન્યુઆરી.
✅️ જાન્યુઆરી -2023 થી ડિસેમ્બર-2023 સુધીના તેમજ વય આધારિત પાત્રતા ધરાવતા રસીકરણમાં બાકી રહી ગયેલ /છૂટી ગયેલ બાળકોનું અચૂક રસીકરણ કરાવો.
➡️ બાળકના સ્વસ્થ જીવન અને સર્વાંગી વિકાસ માટે તમામ રોગ પ્રતિકારક રસીઓ અનિવાર્ય છે.
એડિસ -ઇજીપ્તી પ્રકારના ચેપી માદા મચ્છર તંદુરસ્ત વ્યક્તિને કરડવાથી વાઇરસ��ન્ય ડેન્ગ્યુ ફેલાય છે.
ડેન્ગ્યુના મચ્છર ચોખ્ખા અને બંધિયાર પાણીમાંજ પેદા થાય છે.
ઘરમાં ફ્રીજ્ની ટ્રે, પક્ષી કુંજ,આસપાસમાં પડેલા પ્લાસ્ટિકના તુટેલા ડબલાં અને નકામા અન્ય પાણી ભરાઇ રહે તેવા પાત્રોનો નિકાલ કરીએ
ટીબી હારેગા, દેશ જીતેગા
ટીબીની સારવારમાં પોષણયુકત આહાર ખૂબ જરૂરી છે.
દરેક ટીબીના દર્દીને ભારત સરકાર દ્વારા નિ-ક્ષય પોષણ યોજના અંતર્ગત દર માસે રૂ.1000 દવા ચાલુ રહે ત્યાં સુધી આપવામાં આવે છે.
ટીબીના વિનામૂલ્યે નિદાન- સારવાર માટે નિઃ સંકોચ નજીકના આરોગ્ય કેન્દ્ર પર આવો..
#EndTBnow
શ્રી યોગેન્દ્રસિંહ પરમાર, માન.ધારાસભ્યશ્રી, ઠાસરા તથા અન્ય અધિકારી - પદાધિકારીઓની ઉપસ્થિતિમાં અલ્ટ્રાટેક સિમેન્ટ કપંની દ્વારા સી એસ આર હેઠળ પ્રધાનમંત્રી ટીબી મુકત ભારત અભિયાન અંતર્ગત ૫૫ ટીબીના દર્દીઓને ન્યુટ્રીશન કીટ આપવામાં આવી.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સક્ષમ નેતૃત્વ અને આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં રાજ્યની આરોગ્ય સેવાઓ વધું સુદ્રઢ બની.
રાજ્યમાં સગર્ભા મ��તાના પોષણ સ્તરમાં સુધારો થાય તેમજ માતા અને બાળ મૃત્યુદર માં ઘટાડો થાય તે અંગેની મહત્વાકાંક્ષી યોજના 'નમોશ્રી'..
#healthcare
હ્યુમન મેટાન્યુમો વાઇરસ (HMPV)થી ગભરાવવાની જરૂર નથી, સાવચેતી જરૂર રાખીએ...
આરોગ્ય અને પરિવાર કલ્ય���ણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા #HMPvirus ને લઈને જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકાનું પાલન કરવા નાગરિકોને અપીલ...
#Virus #Gujarat
હ્યુમન મેટાન્યુમો વાઇરસ (HMPV)થી ગભરાવવાની જરૂર નથી, સાવચેતી જરૂર રાખીએ...
ગુજરાત રાજ્યનો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આ વાઇરસને લઈને તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ સાથે સચેત છે...
#HMPvirus ને લઈને જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકાનું પાલન કરવા નાગરિકોને અપીલ...
#Virus#Gujarat