પ્રા. આ. કેન્દ્ર ગાંગરડીના તમામ ગામો માં લેપ્રેસી કેસ ડિટેકશન કૅમ્પઇન સર્વે અને સુપરવિઝન કરવામાં આવેલ. લેપ્રેસીની શારીરિક તપાસ તથા લેપ્રેસી રોગ અંગે વિગતે સમજ, આઈ.ઈ. સી કરવામાં આવેલ.
પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન
સુરક્ષિત માતૃત્વ તરફ એક મહત્વપૂર્ણ પગલું
દર મહીનાની 9મી તારીખે
નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા માતાઓ માટે નિઃશુલ્ક સેવા ઉપલબ્ધ
@CollectorDahod@ddodahod@NHMGujarat@HealthDeptGuj
રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ“રક્તપિત્ત દર્દી શોધ અભિયાન"
તા.૦૮/૦૬/૨૦૨૬ થી તા.૩૦/૦૬/૨૦૨૬
ચામડી પર આછું ઝાંખૂ,રતાશ પડતું સંવેદના વગરનું ચાઠું રક્તપિત્ત હોય શકે.
સારવાર પહેલા
એમ.ડી.ટી. સારવારથી રકતપિત્ત કોઇપણ તબક્કે ચોક્કસ મટી શકે છે.
@CollectorDahod@DahodDdo@NHMGujarat
આજે શુક્રવાર છે, આજે NCD દિવસ છે.
આરોગ્ય સંસ્થાઓ ખાતે #NCD બિનસંચારી રોગો જેવા કે હૃદયરોગ,કિડની, મોઢા,સ્તન,ગર્ભાશયના મુખનું કેન્સર જેવી બીમારીઓના સ્ક્રીનિંગ કરી જરૂરી સારવાર -સલાહ આપવામાં આવશે.
@CollectorDahod@DahodDdo@NHMGujarat@HealthDeptGuj