માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આઝાદીના ���મૃતકાળમાં દેશના વિકાસમાં યોગદાન આપવાનો નાગરિકોને અવસર પ્રાપ્ત થયો હોવાનું જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ.
#HarGharTiranga
#HarGharTirangaGuj
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની સિદ્ધિઓનો ઝંડો સમગ્ર વિશ્વમાં લહેરાઇ રહ્યો હોવાનું ગૌરવ વ્યક્ત કરતા માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ.
#HarGharTiranga#HarGharTirangaGuj
તડવી અરવિંભાઈ પથારીવશ હતા.ટી.બી.થતા તેમની દવા શરુ કરી. તબિયત વધારે બગડતા હોસ્પિટલમાં Admit થવા જણાવ્યું.દર્દી Admit થવા તૈય���ર ન્હોતુ,PHC ના MO દ્વારા પણ સમજુત કરીં. તેઓને Civil Hospital,Rajpipla ખાતે Admit કરતા થોડા દિવસોમા દર્દી ટેકે-ટેકે ચાલતા થઈ ગયા
#BenefitsOfScheme @CMOGuj