આજ રોજ કલેકટર કચેરી મહેસાણા ખાતે "જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ" અંગેનો ��ાર્યક્રમ યોજવામાં આવ્યો. જિલ્લા સ્વાગતમાં કુલ-72 પ્રશ્નો રજૂ થયેલ. રજૂ થયેલ પ્રશ્નો અન્વયે સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કરવામાં આવ્યું.
@CMOGuj @sanghaviharsh @revenuegujarat @infomahesanagog
આજ રોજ ઘટક બેચરાજી માં પોષણ સંગમ ના કાર્ડ અને રજીસ્ટર ચેક કરવામાં આવ્યા અને અધૂરા પૂરા કરવામાં આવ્યા. CDPO mem, DC આધાર mem,BCNNM,MS બહેનો, પાપાપગલી તમામ બહેનો હાજર હતા.
ભારત પર્વ - 2025
માન. વડાપ્રધાનશ્રીએ આપેલ 'રાજ્ય અનેક રાષ્ટ્ર એક, સમાજ અનેક ભારત એક, ભાષા અનેક ભાવ એક અને રંગ અનેક તિરંગો એક' મંત્રને ચરિતાર્થ કરતું પર્વ એટલે ભારત પર્વ...
પધારો.. 1 થી 15 નવેમ્બર, 2025
#BharatParv2025#BharatParv2025MEH
ભારત પર્વ - 2025
માન. વડાપ્રધાનશ્રીએ આપેલ 'રાજ્ય અનેક રાષ્ટ્ર એક, સમાજ અનેક ભારત એક, ભાષા અનેક ભાવ એક અને રંગ અનેક તિરંગો એક' મંત્રને ચરિતાર્થ કરતું પર્વ એટલે ભારત પર્વ...
પધારો.. 1 થી 15 નવેમ્બર, 2025
#BharatParv2025#BharatParv2025MEH
આજ રોજ રાજ્ય કક્ષા ના પોષણ ઉત્સવ અને બાલ મેળો 2025 માં બાળકો��ી કૃતિમાં બેચરાજી ઘટકની આંગણવાડીની બાળકી નો પ્રથમ નંબર આવવા બદલ ખુબ ખુબ અભિનંદન🌹🌹🌹ICDS_Mehsana
@Poshan_Mehsana
@ddo_mehsana
@CollectorMeh
પોષણ માહ ની આજની થીમ IYCF થીમ મુજબ બેચરાજી ઘટક ના આંગણવાડી કેન્દ્રો મમતા દિવસ માં સગર્ભા,ધાત્ર���માતા સાથે નવજાત શિશુ આહાર પદ્ધતિ વિશે નિદર્શન કરવામાં આવ્યું ,હાથ ધોવામાં પગલાં સમજાવવા ની ઝૂંબેશ અને હેન્ડ વોશિંગ સ્ટેપ્સ
#ICDSMEHSANA@CollectorMeh
@ddo_mehsana
આગામી તા. 9 તથા 10 ઓક્ટોબર 2025 ના રોજ મહેસાણા જિલ્લામાં યોજાનાર પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સની પૂર્વ તૈયારીના ભાગરૂપે સંબધિત તમામ અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી જરૂરી સૂચનાઓ આપી.
@CMOGuj@revenuegujarat@infomahesanagog
આજ રોજ બેચરાજી ��ાલુકા પંચાયત માં સંકલન મીટીંગ યોજાઇ હતી તેમાં પોષણ સંગમ જાગૃતિ દિવસ ની ચર્ચા કરવામાં આવી.Mehsana
#ICDS_Mehsana
@WCDGujarat
@POICDSMehsana
આજ રોજ બેચરાજી ઘટક માં ગાભુ સેજા માં પોષણ માસ નિમિતે વોકલ ફોર લોકલ નો પ્રોગ્રામ કરેલ છૅ તેમાં cdpo મેડમ દ્વારા લોકલ ચીજ વસ્તુ નો કેવી રીતે ઉપયોગ કરવો તેના વિ���ે નિર્દેશન કરવા માં આવ્યુંWCD
@POICDSMehsana
@ddo_mehsanaCollectorMeh
@WCDGujarat @Rakesh_gujIAS