આજરોજ વાલમ ઘટકમાંઉમતા આંગણવાડી કેન્દ્રની ms nnm સાથે મુલાકાત karel સુપોષણ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ પ્રથમ વારની બે સગર્ભા માતા ને પોષણની કીટ આપવામાં આવેલ સગર્ભા અવસ્થામાં રાખવા આવ માં આવતી કાળજી વિશે માર્ગદર્શન પૂરું પાડેલ માતૃશક્તિ ના ફાયદા વિશે સમજ આપેલ. cdpo વાલમ
આજરોજ અમદાવાદ ઝોન કક્ષાના RDD મેડમશ્રી દ્વારા શાળા આગણવાડી તથા શાળા પ્રવેશોત્સવની ઉજવણીમાં હાજરી આપ્યા બાદ વિસનગર/વાલમ ઘટક કચેરીની મુલાકાત લીધી જેમાં તમામ અધિકારીશ્રી/કર્મચારી જોડે તમામ યોજનાકીય વાર્તાલાપ કરવામાં આવ્યા.
આજરોજ વાલમ ઘટકના વાલમ સેજાના આગણવાડી કેન્દ્ર જેતલવાસણા - ૩ માં ત્રીજા મંગળવાર(અન્નપ્રાશન/બાળ દિવસ)ની ઉજવણી કરવામાં આવી.જેમાં સી ડી પી ઓશ્રી,મુખ્ય સેવિકા,એન એન એમ,પી એસ સી,કાર્યકર/તેડાગર તથા અન્ય લાભાર્થી દ્વારા ભાગ લેવામાં આવ્યો
આજરોજ ઘટક વાલમ ખાતે સી ડી પી ઓ શ્રી તથા મુખ્ય સેવિકા તથા અન્ય તમામ સ્ટાફ અને આગણવાડી કેન્દ્ર કાર્યકર/તેડાગર બહેનો દ્વારા બાળક પાલક કાર્યકર્મની શરૂઆત કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો.
સીડીપીઓ વિશાખાબેનને ગુજરાત ફર્સ્ટ ન્યૂઝચેનલ દ્વારા આયોજીત ઉત્તર ગુજરાત રત્ન સન્માન કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી હસ્તે મહિલા અને બાળ વિકાસ યોજના માં માન.ડીડીઓ સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ ઉત્કૃષ્ઠ કામગીરી માટે સન્માન
@CollectorMeh@ddo_mehsana@MinistryWCD
સરદાર @ 150 યુનિટી માર્ચ...
એકતા અને અખંડિતતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવા માટે શરૂ થયેલી રાષ્ટ્રીય પદયાત્રા "એક ભારત, શ્રેષ્ઠ ભારત"ના સંકલ્પને ચરિતાર્થ કરી રહી છે...
#Sardar150#Sardar150MEH
આજરોજ મહેસાણા જિલ્લાના વાલમ ઘટકના ઉમતા સેજાના હસનપુર ગામે વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ રથ આવેલ જેમાં આઇસીડીએસ યોજનામાં મળતા બાલશક્તિ માતૃશક્તિ અને પૂર્ણાશક્તિના પેકેટ લાભાર્થીઓને આપવામાં આવેલ તથા ટીએચઆર માંથી બનાવેલ વાનગીઓનું નિદર્શન કરવામાં આવેલ....