આજે TB મુક્ત ભારત 100 day's અભિયાન અંતર્ગત જિલ્લા ક્ષય કેન્દ્ર હિંમતનગર તરફથી PHC DEROL ખાતે X-RAY CAMP નું આયોજન કરવામા આવેલ, જેમાં 141 જેટલા લાભાર્થીઓ ના એક્સરે પાડવામાં આવ્યા , જેમાં એબનોર્મલ આવેલ એક્સ-રે ના NAAT ટેસ્ટ માટેના સ્પુટમના નમૂના લેવામાં આવ્યા.
PHC Derol
આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેરો��� મુકામે વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં મચ્છરજન્ય રોગચાળો જેવો કે ડેન્ગ્યુ રોગના લક્ષણો અટકાયતી પગલા અને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું
Good evening Respected sir
Today Breast and Cervical and Oral screening camp conducted at PHC DEROL in association with Hare Krushna Cancer foundation
Total Beneficiaries -81
Breast cancer screening-72
Oral cancer screening-22
VIA DONE-47
PAP'S SMEAR -1 ( SENT TO GMERS HMT )
PHC *દેરોલ* દેજરોટા ગામ ખાતે "સેવાભાવનું અનોખું ઉદાહરણ – રક્તદાન શિબીર
PHC દેરોલ મેડિકલ ઓફિસર શ્રી તથા સ્ટાફ તથાગ્રામજનોના સહયોગથી કુલ *31* બોટલ રક્તનું દાન એકત્રિત કરવામાં આવ્યું.જે અનેક જીવ બચાવવામાં મદદરૂપ સાબિત થશે.પુરુષ 30,સ્ત્રી01
હિંમતનગર શહેરની પ્રખ્યાત વરદાન હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડો. દિનેશ પટેલ દ્વારા કિશોરીઓમાં ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી રસી અપાવવા અને તેમના સ્વાસ્થ્ય અર્થે જન જાગૃતિ માટે મહત્વપૂર્ણ વિડીયો સંદેશ…
જાણકારી મેળવીએ અને સ્વસ્થ જીવન તરફ એક પગલું આગળ વધીએ. 💙
#WomenHealth
આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેરોલ હિંમતનગર ખાતે માનનીય Cdho Sir માનનીય dto મેડમ ��ાનનીય tho sir ના માર્ગદર્શન હેઠળ ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ નિશ્રય પોષણ સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું ટોટલ 51 કીટ નું phc દેરોલ મેડિકલ ઓફિસર શ્રી ��ને phc તમામ સ્ટાફ તરફથી 51 કીટ નું દાન કરેલ
આજરોજ આ.આ. મંદિરના લાલપુર ગામે મમતાદિવસ ની કામગીરી કરવામાં આવેલ.#Anc તપાસ, બાળકોને રસીકરણ,CFHC સર્વે અને અમો શ્રી દ્��ારા મમતાદિવસ અને ટીબી , એન્ટીલાર્વા એક્ટિવી નું ક્રોસ ચેકકરવામાં આવેલ. અન્ય આરોગ્યલક્ષી કામગીરી પણ કરવામાં આવેલ.
@CdhoSabarkantha
આજરોજ સરોલી મુકામે ફિલ્ડ કામગીરી દરમિયાન Palliative case, Juvenile Case ,Ncd ,T.B patient અને કિશોરીનું H.B તપાસ કામગીરી કરવામાં આવી તેમજ Iron tab વિશે વિસ્તૃત સમજવામાં આવ્યું અને tab લેવા માટે સમજવામાં આવ્યું
@CdhoSabarkantha@CentreDerol
ગુજરાત વનવિભાગ દ્વારા ઉત્તરાયણ ૨૦૨૬ માટે ઇજાગ્રસ્ત પક્ષીઓને બચાવવા માટે 'કરુણા અભિયા��' અંતર્ગત પક્ષીઓને તાત્કાલિક સારવાર માટે હેલ્પલાઇન નંબર ૧૯૨૬,એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨, અથવા દ્વારા નજીકના સારવાર કેન્દ્રની માહિતી મેળવી શકાય છે,
આ અભિયાનનો હેતુ 'ગુજરાત કરુણાનું ઉદાહરણ બનશે' તે છે.
દેવાધિદેવ સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આજે 'સોમનાથ સ્વાભિમાન પર્વ' નિમિત્તે ભક્તિનો અનોખો માહોલ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરક ઉપસ્થિતિ આ અવસરને વધુ દિવ્ય બનાવી રહી છે. #SomnathSwabhimanParv#SomnathSwabhimanParvSBK
72 કલાકનો અખંડ ઓમકાર નાદ
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 8 થી 11 જાન્યુઆરી દરમિયાન
#SomnathSwabhimanParv ની ભવ્ય ઉજવણી થશે.
#SomnathSwabhimanParvSBK