Good evening Respected sir
Today Breast and Cervical and Oral screening camp conducted at PHC DEROL in association with Hare Krushna Cancer foundation
Total Beneficiaries -81
Breast cancer screening-72
Oral cancer screening-22
VIA DONE-47
PAP'S SMEAR -1 ( SENT TO GMERS HMT )
આજરોજ પ્રા.આ.કેન્દ્ર દેરોલ ખાતે સઘન HPV રસીકરણ ઝુંબેશ અંતર્ગત સર્વાઇકલ કેન્સર સામે દીકરી સુરક્ષા કવચ માટે ૧૪ વર્ષ પૂર્ણ થઈ ગયા હોય અને ૧૫ વર્ષ પૂર્ણ ના થયા હોય તે તમામ કિશોરીઓને વેક્સિન આપી સુરક્ષિત કરવામાં આવી
@CdhoSabarkantha@CentreDerol@Tho_himatnagar@MoHFW_INDIA
NDD ROUND
અંતર્ગત આમ : દેરોલ વિસ્તારના સરોલી ,નવાનગર,સાયબાપુર ગામના બાળકોને આલ્બેન્ડાઝોલ ગોળી નું વિતરણ કરવામાં આવ્યું અને આલ્બેન્ડાઝોલ ગોળી નું મહત્વ સમજાવવામાં આવ્યું .
આજરોજ સરોલી મુકામે ફિલ્ડ કામગીરી દરમિયાન Palliative case, Juvenile Case ,Ncd ,T.B patient અને કિશોરીનું H.B તપાસ કામગીરી કરવામાં આવી તેમજ Iron tab વિશે વિસ્તૃત સમજવામાં આવ્યું અને tab લેવા માટે સમજવામાં આવ્યું
@CdhoSabarkantha@CentreDerol
આજે તારીખ 08/01/26 ના રોજ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી
Dr રાજેશભાઈ પટેલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ હિંમતનગર તાલુકાના તમામ PHC UHC ના તમામ CHOશ્રી અને હેડક્વાર્ટર MPHW ભાઈઓ ની NTEP ટીબી પ્રોગ્રામ ની રીવ્યુ મીટીંગ યોજાઈ હતી.
@CdhoSabarkantha
72 કલાકનો અખંડ ઓમકાર નાદ
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 8 થી 11 જાન્યુઆરી દરમિયાન
#SomnathSwabhimanParv ની ભવ્ય ઉજવણી થશે.
#SomnathSwabhimanParvSBK
આજરોજ દેરોલ હાઈરિસ્ક વિસ્તારમાં AMO શ્રી અને MPHS શ્રી દ્વારા ટીબી પેશન્ટ અને ANC માતાની મુલાકાત લેવામાં આવી અને જરૂરી આરોગ્યલક્ષી સૂચનાઓ આપવામાં આવી
@CentreDerol@CdhoSabarkantha