ગુજરાતના વનવિસ્તારને વધુ સમૃદ્ધ અને હરિયાળું બનાવવાના હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા ૧૫૦૦ કરોડ જેટલી માતબર રકમ વનવિભાગને ફાળવવામાં આવી.જેનો ઉપયોગ દસ કરોડ વૃક્ષો વાવવા,આરોગ્ય વન, બીજ ઉત્પાદન વગેરે વધારવાના કાર્યોમાં કરવામાં આવશે.
Source:Sandesh
#Gujarat#Forest#GujForestDept
This video shot in winter after 6 AM,before sunrise ,during the first safari in the tourism zone which was falsely propagated by certain social media accounts as"Illegal night Safari in Gir".Tourists watched lions strolling under the supervision of licensed guides of Dept.
Karuna abhiyan-pledge reading at school-MEHESANA
મહેસાણા સ્કૂલ મુકામે વિદ્યાર્થીઓ જોડે ઉતરાયણ પર્વ નિમિતે પક્ષીઓ ને હાની પહોંચે નહીં એવી પ્રતિજ્ઞા લેવડવવામાં આવી.
#KarunaAbhiyan
#Save_Birds#Karuna_Abhiyaan_2019
આવો સૌ મળી ને પંખીડાઓ ને કઈ નુકસાન થાય નહિ એ રીતે ઉત્તરાયણ પર્વ ને માનવીએ અને કોઈ ઘાયલ પંખી દેખાય તો તરત જ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ને જાણ કરીએ.
મહેસાણા વર્તુળ વન વિભાગ.