@Hasmukhpatelips સાહેબ શ્રી જા.ક્ર. 50/202324 અધિક મદદનીશ ઇજનેર (GWRDC) નું પરિણામ ક્યારે આવશે જેની જાણ કરવા વિનંતી 1 વર્ષ જેવો સમય થઈ ગયો હોવા છતાં હજી સુધી પરિણામ આવ્યું નથી ઉમેદવારો રાહ જોઈને બેઠેલા છે આ બાબતે ધ્યાન દોરશોજી 🙏
@Hasmukhpatelips સાહેબ શ્રી https://t.co/LFOH4lLif6.50/202324 AAE (GWRDC) નું ફાઇનલ પરિણામ જાહેર કરવા આપ સાહેબ શ્રી ને નમ્ર વિનંતી છે પરીક્ષા પૂર્ણ થઈ ને હમણાં એક વર્ષ પૂર્ણ થશે તેમાં જ અપાત્ર ઉમેદવાર જાહેર થયા તેને પણ 1.5 મહિના જેવો સમય નીકળી ગયો છે તો મહેરબાની કરીને પરિણામ જાહેર કરો

@Hasmukhpatelips DYSO નું તો પરિણામ જાહેર કર્યું સાહેબ GWRDC AAE 50/202324 નું આખરી પરિણામ ક્યારે આવશે 8 sep 2023 માં પરીક્ષાના ફોર્મ ભરાયાં 11 march 2025 ચાલે છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન થઈ ગયા તેને 3.5 મહિના થઈ ગયા છે હજુ સુધી પરિણામ જાહેર કરાયું નથી કૃપા કરીને જાહેર થાય તેવી નમ્ર વિનંતી
@Hasmukhpatelips AAE (GWRDC) https://t.co/QNCxzbu7ad.50/202324 ના ઉમેદવારો ની આશા પર પાણી ફરે છે તેવો સમય ચાલે છે હમણાં જૂન મહિનામાં પરીક્ષા લેવાય તેનું એક વર્ષ પૂર્ણ થશે પણ હજુ સુધી પરિણામ જાહેર કરાયું નથી આમ ને આમ ક્યાં સુધી ઉમેદવાર ને રાહ જોવડાવવામાં આવશે
@Hasmukhpatelips સાહેબ શ્રી તમને નમ્ર વિનંતી છે કે જે ભરતીની પરીક્ષા પૂર્ણ થઈ તેને 8-10 મહિના થઈ ગયા પરંતુ હજુ સુધી તેના પરિણામ જાહેર થયા નથી તો જે ભરતી પ્રોસેસમાં છે તે પહેલાં પૂર્ણ કરવા આગ્રહ રાખો તેવી નમ્ર વિનંતી છે હું રાહ જોઉ છું તે ભરતી GPSC/50/202425 AAE (GWRDC)
@Hasmukhpatelips@Hasmukhpatelips સાહેબ શ્રી Adv. No. 50/202324 Additional Assistant Engineer (GWRDC-CIVIL) ની પરીક્ષા પૂર્ણ થઈ ને 9 મહિના તથા તેનું ડોક્યુમેન્ટ વેરફિકેશન પૂર્ણ થયું એને 3 મહિના થયા હવે ઉમેદવારો ફાઇનલ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો પરિણામ જાહેર કરવા વિનંતી🙏
@Hasmukhpatelips સાહેબ શ્રી Adv. No. 50/202324 Additional Assistant Engineer (GWRDC-CIVIL) ની પરીક્ષા પૂર્ણ થઈ ને 9 મહિના તથા તેનું ડોક્યુમેન્ટ વેરફિકેશન પૂર્ણ થયું એને 3 મહિના થયા હવે ઉમેદવારો ફાઇનલ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો પરિણામ જાહેર કરવા વિનંતી🙏
@Hasmukhpatelips સાહેબ શ્રી https://t.co/LFOH4lLif6 50/2023-24 additional assistant engineer (GWRDC) ના ડોક્યુમેન્ટ વેરીફિકેશન થઈ ગયા એને 3 મહિના થઈ ગયા પરંતુ હજી સુધી તેનું રિઝલ્ટ જાહેર થયું નથી રિઝલ્ટ ની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો પર કૃપા કરો એવી વિનંતી 🙏
@Hasmukhpatelips જાહેરાત ક્રમાંક 50/2023-24 Additional Assistant Engineer,(GWRDC) ની પરીક્ષા પણ જૂન મહિનામાં પૂર્ણ થાય ગઇ અને DV પણ ઓક્ટોબરમાં પૂર્ણ ગયા જેને આજે 3 મહિના થયા પરંતુ હજુ સુધી તેનું પરિણામ જાહેર થયું નથી માત્ર 27 જગ્યા માટે આટલો વિલંબ શા માટે ?

@Hasmukhpatelips સાહેબ શ્રી જાહેરાત ક્રમાંક 50/202324 Additional Assistant Engineer, Civil (GWRDC) કે જેની જૂન મહિનામાં પરીક્ષા પૂર્ણ થાય ગયેલ છે જેનું વેરિફિકેશન ઓક્ટોબરમાં પૂર્ણ થઇ ગયેલ,જેનું ફક્ત રીઝલ્ટ આપવાનું બાકી છે તો આપ સાહેબ શ્રી ને નમ્ર વિનંતી કે આ જાહેરાત નું રિઝલ્ટ જાહેર કરો.
@Hasmukhpatelips સાહેબ શ્રી adv. 50/2022-23, GWRDC (Civil) ની ભરતી ટલે ચડેલી છે જે 2 વર્ષ પહેલાંની ભરતી છે ચાલુ વર્ષમાં નવી નવી ભરતી જાહેર કરવાની જગ્યાએ જે જૂની ભરતી પેન્ડિંગ છે એમનું કાર્ય ઝડપી રીતે પૂર્ણ થાય એવી આશા રાખીએ છીએ આપની પાસે. કેટલાય ઉમેદવારો આપની ઝડપી કામગીરીની રાહ જોઈને બેઠા છે
@Hasmukhpatelips
Adv. No. 50/202324 AAE CLASS-3 Civil (GWRDC) નું ડોક્યુમેન્ટ વેરીફિકેશન થયા એને 2.5 મહિના થી વધુ સમય થઈ ગયો છે પણ હજુ પરિણામની જાહેરાત થઈ નથી. 27 જગ્યાઓ માટેની આ ભરતી માટે આટલો વિલંબ થાય છે જે બાબતે ધ્યાન દોરવા વિનંતી.