📌ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે હવાલા કૌભાંડનો કર્યો પર્દાફાશ
- રૂ.30.80 લાખની રોકડ રકમ સાથે 2 આરોપીઓની ધરપકડ
- રીક્ષામાં કરવામાં આવી રહી હતી રોકડ રકમની હેરાફેરી
- ટંકારીયા ગામના 2 શખ્સોની પોલીસે ધરપકડ કરી
અંકલેશ્વર જીઆઇડીસીની આવકાર ડ્રગ્સ કંપનીના આ પ્લાન્ટમાં ચાલી રહ્યો હતો નશાનો કાળો કારોબાર .
દિલ્હી અને ગુજરાત પોલીસના સંયુક્ત ઓપરેશનમાં 5000 કરોડનું ડ્રગ ઝડપાયું
જીપીસીબીની ટીમે કંપની પર પહોંચી તપાસ કરી
અત્યાર સુધી પાંચ આરોપીની ધરપકડ
*અજવાળા પાથરતી વીજળી આભ થી મોત બની ત્રાટકી..*
ભરૂચ તાલુકાના પાદરીયા ગામમાં વીજળી પડવાથી ત્રણ લોકોના મોતની ઘટના..
પાદરીયા ગામની પાદરે લારી પર ઉભેલા પાંચ લોકો પર વીજળી પડતા ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા...
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા
ભરૂચ
અંકલેશ્વર નજીક હાઇવે પર સતત 5માં દિવસે ટ્રાફીકજામની પરિસ્થિતિ
બિસ્માર માર્ગના કારણે વાહનોની ગતિ અવરોધાતા લાંબી કતાર
નેશનલ હાઇવે પર અનેક વાહનચાલકો અટવાયા
સુરત તરફ જતી લેનમાં ટ્રાફિકજામ
નવરાત્રિને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સ્પ્ષ્ટતા
આસપાસના લોકો હેરાન ન થાય તે પ્રકારે મોડે સુધી ગરબા રમી શકાય, મોડે સુધી ગરબા રમી શકાય એ માટે સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા : હર્ષ સંઘવી
મોડે સુધી ગરબાના આયોજનને કારણે નાના-નાના વેપારીઓનો રોજગારમાં થશે વધારો : હર્ષ સંઘવી
ભરૂચ
અંકલેશ્વરમા ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ
હાઇવે પર 3 વાહનોના સર્જાયેલ અકસ્માતના પગલે મોટા વાહનો શહેર તરફ વળ્યા
પ્રતિન ચોકડીથી મહાવીર ટર્નિંગ સુધી ટ્રાફિકજામ
પિકઅવર્સમાં વાહનચાલકો અટવાયા
ભરૂચ
ભરૂચની એમ.કે.કોલેજના આચાર્ય ડો.વિજયકુમાર જોશીની કોમર્સ ફેકલ્ટીના ડિન તરીકે નિમણુંક
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડો.કે.એન.ચાવડા દ્વારા કરાઈ નિમણુંક
કોલેજ પરિવાર દ્વારા આચાર્યનું કરાયું સન્માન